શોધખોળ કરો

ઉરી એટેક: PMના ઘરે બેઠક પૂર્ણ, ‘સેના દરેક મુકાબલા માટે તૈયાર, સાચા સમયે યોગ્ય નિર્ણય લેશે’

નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરના ઉરીમાં સેનાના કેંપ પર રવિવારે સવારે થયેલા આતંકી હુમલા બાદ દેશમાં આક્રોશ છે. આ હુમલાનો જવાબ કઈ રીતે આપવો તે માટી ગૃહમંત્રી રાજનાથ સિંહના નિવાસ્થાને હાઈલેવલ મીટિંગ થઈ હતી. બીજી તરફ રક્ષામંત્રી મનોહર પર્રિકરે ઉરી હુમલા માટેની રિપોર્ટ પીએમ મોદીને સોંપી દીધો છે. ઉરી હુમલા અંગે પીએમ મોદીના આવાસ પર મહત્વની બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં દરેક રણનિતી પર ચર્ચા થઈ હતી. એ વાત પર સહમતિ લેવામાં આવી કે સાચો સમય આવ્યે સાચુ પગલું લેવામાં આવશે. બેઠકમાં રાજનાથ સિંહ અને મનોહર પર્રિકર, નાણાપ્રધાન અરૂણ જેટલી, એનએસએ ચીફ, સેનાના વડાઓ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ શામેલ થયા હતા. સેના પ્રમુખ દલબીરસિંહ સુહાગ અને એનએસએ ચીફ અજિત ડોભાલે આ બેઠકમાં કહ્યું કે પાકિસ્તાન જે રીતે આતંકવાદીઓને મોકલી રહ્યું છે તે જોતા ભારતે એક જોરદાર ઓપરેશન કરવું જોઈએ. થલસેનાના ચીફે કહ્યું કે અમે સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છે. જો અમને નિર્દેશ મળશે તો અમે તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે તૈયાર છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી સામે તમામ પ્રકારની રણનિતીની વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં જમ્મુ-કશ્મીરમાં આતંકવાદીઓના હાઈડ-આઉટ્સ જાણવા માટે એક ખાસ ઓપરેશન ચલાવવાની જરૂર હોવાની વાત કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગ્ય સમયે સરકાર સાચો નિર્ણય લેશે.

ટોપ સ્ટોરી

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

'બંધારણથી જ સત્તા મળે અને જાય', બંધારણ ગૌરવ દિવસે અમિત શાહનો રાહુલ ગાંધી પર કટાક્ષ

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Embed widget