શોધખોળ કરો

મોદી કેટલા દિવસ પછી દિલ્લીની બહાર નિકળ્યા ? આંકડો જાણીને ચોંકી જશો, જાણો છેલ્લે ક્યાં અને ક્યારે ગયા હતા ?

અમ્ફાન વાવાઝોડાના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે.

નવી દિલ્લીઃ બંગાળની ખાડીમાંથી આવેલા વિનાશક વાવાઝોડા અમ્ફાને પશ્ચિમ બંગાળ-ઓરિસ્સામાં ભારે વિનાશ વેર્યો છે. આ વાવાઝોડું  બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયું છે પણ એ પહેલાં પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી વેરીને ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવા આજે સવારે રવાના થયા હતા. આ સાથે મોદી 83 દિવસ પછી દિલ્હીની બહાર નીકળ્યા છે. છેલ્લે મોદી લોકડાઉનની જાહેરાતના લગભગ એક મહિના પહેલાં 29 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા. અમ્ફાન વાવાઝોડાના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા 76 થઈ ગઈ છે. આ પૈકી 19 લોકોનાં મોત તો કોલકાતામાં જ થયા છે. બાંગ્લાદેશમાં 10 લોકોનાં મોત થયાં છે પણ આ આંકડો હજુ વધવાની શક્યતા છે. ઓડિશામાં એક પણ મૃત્યુ થયું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીથી કોલકાતા જવા રવાના થઈ ગયા છે. તેઓ બંગાળ-ઓરિસ્સામાં એરિયલ સર્વે કરીને નુકસાનની માહિતી મેળવશે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ તે ચર્ચા કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

International Yoga Day 2026: વિશ્વભરમાં 21 જૂને જ કેમ ઉજવવામાં આવે છે યોગ દિવસ, શું છે આ વર્ષની થીમ?

દેશના 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: UP, બિહાર, દિલ્હી અને MP સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના

International Yoga Day 2026: 10 લાખ લોકો સાથે કોલકાતામાં PM મોદીનો યોગાભ્યાસ, રેડ રોડ પર કાર્યક્રમનું આયોજન

NEET-UG ની આજે ફરી પરીક્ષા, 22 લાખથી વધુ ઉમેદવારો આપશે એક્ઝામ, 5000+ સેન્ટર પર હાઇ ટેક વ્યવસ્થા

વિડિઓઝ

NEET Exam 2026 : આજે ફરી લેવાશે NEETની પરીક્ષા , ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
International Yoga day 2026 : Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસામાં કરી યોગ દિવસની ઉજવણી
International Yoga Day 2026 : PM Modi : PM મોદીનું યોગ દિવસે સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : રીલબાજોનો પોલીસને પડકાર
Hun To Bolish : હું તો બોલીશ : ડમી સ્કૂલનું કોચિંગ ક્લાસ કનેક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં 26 જૂન સુધી આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
Gujarat Weather : રાજ્યમાં 26 જૂન સુધી આ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
દેશના 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: UP, બિહાર, દિલ્હી અને MP સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના
દેશના 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: UP, બિહાર, દિલ્હી અને MP સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના
NEET-UG ની આજે ફરી પરીક્ષા, 22 લાખથી વધુ ઉમેદવારો આપશે એક્ઝામ, 5000+ સેન્ટર પર હાઇ ટેક વ્યવસ્થા
NEET-UG ની આજે ફરી પરીક્ષા, 22 લાખથી વધુ ઉમેદવારો આપશે એક્ઝામ, 5000+ સેન્ટર પર હાઇ ટેક વ્યવસ્થા
વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં ફિફ્ટી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આવી વિસ્ફોટક બેટિંગ ક્યારેય નહીં જોય હોય
વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં ફિફ્ટી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આવી વિસ્ફોટક બેટિંગ ક્યારેય નહીં જોય હોય
International Yoga Day 2026: વિશ્વભરમાં 21 જૂને જ કેમ ઉજવવામાં આવે છે યોગ દિવસ, શું છે આ વર્ષની થીમ?
International Yoga Day 2026: વિશ્વભરમાં 21 જૂને જ કેમ ઉજવવામાં આવે છે યોગ દિવસ, શું છે આ વર્ષની થીમ?
Maruti Swift બની દેશની સૌથી ફેવરિટ યુઝ્ડ કાર, કેમ આટલી પોપ્યુલર છે આ ગાડી?

મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ લગ્ન: રાહુલ ગાંધીથી લઈ અંબાણી-અદાણી, મોહન ભાગવત અને અમિતાભ-શાહરુખે આપી હાજરી

આગામી 3 કલાકમાં અમદાવાદ-ગાંધીનગર સહિત 8 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Embed widget