શોધખોળ કરો

શું તમને પણ ટ્રેનમાં જોઈએ છે લોઅર બર્થ? IRCTC એ જણાવ્યું કઈ રીતે બુક કરવી ટિકિટ  

લોકો ઘણીવાર સ્વાસ્થ્ય કારણોસર અથવા આરામ માટે લોઅર બર્થ પસંદ કરે છે. જોકે, ક્યારેક, સમયસર ટ્રેન ટિકિટ બુક કરાવ્યા પછી પણ તેઓ લોઅર બર્થ મેળવી શકતા નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વરિષ્ઠ નાગરિકો માટે લોઅર બર્થની પ્રાથમિકતા, IRCTC ક્વોટા ઉપયોગી.
  • સામાન્ય ક્વોટામાં બર્થ ફાળવણી ઉપલબ્ધતા પર આધારિત.
  • લોઅર બર્થ ન મળે તો TTE નો સંપર્ક કરી શકો.
  • IRCTC પર સરળતાથી લોઅર બર્થ પસંદગી વિકલ્પ ઉપલબ્ધ.

લોકો ઘણીવાર સ્વાસ્થ્ય કારણોસર અથવા આરામ માટે લોઅર બર્થ પસંદ કરે છે. જોકે, ક્યારેક, સમયસર ટ્રેન ટિકિટ બુક કરાવ્યા પછી પણ તેઓ લોઅર બર્થ મેળવી શકતા નથી. હકીકતમાં, રેલ્વે વરિષ્ઠ નાગરિકો માટે લોઅર બર્થને પ્રાથમિકતા આપે છે. જો તમે તમારા પરિવારમાં કોઈ વરિષ્ઠ નાગરિક માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો, તો તમે IRCTC દ્વારા આપવામાં આવેલી પદ્ધતિનો ઉપયોગ કરીને સરળતાથી લોઅર બર્થ બુક કરી શકો છો. ચાલો જાણીએ કે તે પદ્ધતિ શું છે.

તાજેતરમાં, એક સોશિયલ મીડિયા યુઝરે IRCTC ને લોઅર બર્થ વિશે પૂછ્યું અને વરિષ્ઠ નાગરિક ટિકિટ વિશે પૂછ્યું. IRCTC એ જવાબ આપ્યો અને સમજાવ્યું કે લોઅર બર્થ કેવી રીતે ફાળવવામાં આવે છે.

IRCTC એ તેના સત્તાવાર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, "તમે લોઅર બર્થ મેળવવા માટે વરિષ્ઠ નાગરિક ક્વોટા હેઠળ ટિકિટ બુક કરી શકો છો. તમે સામાન્ય ક્વોટા હેઠળ લોઅર બર્થને પણ પસંદ કરી શકો છો, પરંતુ બર્થ ફાળવણી સીટની ઉપલબ્ધતા પર આધાર રાખે છે." જો તમે વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો તો તમે 'રિઝર્વેશન ચોઇસ' હેઠળ 'Book only if lower berth is allotted' વિકલ્પ પસંદ કરી શકો છો.

IRCTC એ એમ પણ જણાવ્યું હતું કે સામાન્ય ક્વોટામાં લોઅર બર્થની ફાળવણી ફક્ત ઉપલબ્ધતા પર આધારિત છે અને તેમાં કોઈ માનવ હસ્તક્ષેપ શામેલ નથી. જો તમને બુકિંગ દરમિયાન લોઅર બર્થ ન મળે તો તમે મુસાફરી દરમિયાન ફરજ પરના કોચ TTE નો સંપર્ક કરી શકો છો. તેઓ જરૂરિયાતમંદ મુસાફરોને મદદ કરવા માટે અધિકૃત છે.

ટ્રેન ટિકિટ કેવી રીતે બુક કરવી?

ટ્રેન ટિકિટ બુક કરવા માટે પહેલા IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન પર એક એકાઉન્ટ બનાવો અને જો તમારી પાસે પહેલાથી જ હોય ​​તો લોગ ઇન કરો. પછી  “From” અને “To” સ્ટેશન, મુસાફરીની તારીખો દાખલ કરો અને ટ્રેન સર્ચ કરો. તમારી પસંદગીની ટ્રેન અને વર્ગ પસંદ કરો. સીટની ઉપલબ્ધતા તપાસ્યા પછી, “Book Now”   પર ક્લિક કરો અને મુસાફરનું નામ, ઉંમર, જેંડર દાખલ કરો.

આ પણ વાંચો- ટ્રાફિક નિયમો તોડવા પર સસ્પેન્ડ થશે ડ્રાઈવિંગ લાયસન્સ, દેશના આ શહેરમાં લાગુ થયા નવા નિયમો 

જો તમને લોઅર બર્થની જરૂર હોય તો તમે તેને પસંદગીઓમાં પસંદ કરી શકો છો અને "રિઝર્વેશન ચોઈસમાં " માં Book only if lower berth allotted  વિકલ્પ પસંદ કરી શકો છો. પછી, UPI, કાર્ડ અથવા નેટ બેંકિંગનો ઉપયોગ કરીને ચુકવણી કરો. સફળ ચુકવણી પર ટિકિટ કન્ફર્મ થાય છે અને તમને તે SMS અથવા ઇમેઇલ દ્વારા પ્રાપ્ત થાય છે.

ટોપ સ્ટોરી

ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget