શોધખોળ કરો

એન્કાઉન્ટરથી ખુશ થયેલા લોકોએ તે જ જગ્યાએ પોલીસકર્મીઓ પર ફૂલ વરસાવ્યા ને પછી ખભે ઉચકી લીધા, વીડિયો વાયરલ

ઘટનાનુ રિકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતુ ત્યારે દુષ્કર્મના ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી ને અંતે પોલીસે ચારેયને ઠાર માર્યા હતા

હૈદરાબાદઃ તેલંગાણા રાજ્યની પોલીસે આજે એવુ કાર્ય કર્યુ કે લોકોએ તેમનુ અદભૂત રીતે સ્વાગત કર્યુ. થોડાક દિવસો પહેલા હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટરને ચાર આરોપીઓએ દુષ્કર્મ આચરીને જીવતી સળગાવી દીધી હતી. પોલીસે આ ચારેય આરોપીઓને પકડીને કાર્યવાહી શરૂ કરી હતી. જોકે આજે આ દૂર્ઘટના પર મોટો વળાંક આવ્યો છે, આજે વહેલી સવારે પોલીસે આ ચારેય આરોપીઓનુ એન્કાઉન્ટર કરી દીધુ છે. રિપોર્ટ છે કે, પોલીસની આ બહાદુરીભરી કાર્યવાહીને લોકોએ દિલથી વધાવી લીધી છે. જે જગ્યાએ મહિલા ડૉક્ટરની હત્યા કરાઇ હતી તે જગ્યાએ પોલીસે આજે વહેલી સવારે ચારેય આરોપીએનો ઘટનાનુ રિકન્ટ્રક્શન કરતાં ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર વાળી જગ્યાએ લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ ને પછી પોલીસકર્મીઓ પર ફૂલ વરસાવવા લાગ્યા હતા, ફટાકડા ફોડ્યા ને પછી પોલીસકર્મીઓને ખભે ઉઠાવી લીધા હતા. આ ઘટનાનો વીડિયો ખુબ હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ અનુસાર, જ્યારે ઘટનાનુ રિકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતુ ત્યારે દુષ્કર્મના ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી ને અંતે પોલીસે ચારેયને ઠાર માર્યા હતા. આ ઘટનાની દેશભરમાં પુરજોશથી ઉજવણી કરાઇ રહી છે.

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ

દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર

Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ

Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ

Embed widget