શોધખોળ કરો

વિંગ કમાન્ડર અભિનંદનને મળી ચાર સપ્તાહની રજા, પણ ઘરે જવાને બદલે પહોંચ્યા.....

નવી દિલ્હીઃ પોતાની દિલેરીથી પાકિસ્તાનને ધૂળ ચટાડનાર વાયુસેનાના પંજાબ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પોતાના સ્કવાડ્રનમાં પરત ફર્યા છે. વિતેલા મહિને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ અને બે દિવસ બાદ ભારતને પરત સોંપવામાં આવેલ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શ્રીનગરમાં પોતાના સ્ક્વાડ્રનમાં પરત ફર્યા છે. જોકે, તે ચાર સપ્તાહ માટે સીક લીવ પર હતા. વિંગ કમાન્ડર અભિનંદનને મળી ચાર સપ્તાહની રજા, પણ ઘરે જવાને બદલે પહોંચ્યા..... દિલ્હી સ્થિત આર આર હોસ્પિટલમાં થયેલા ડીબ્રીફિંગના થોડા દિવસ પછી વિંગ કમાંડર અભિનંદનને ચાર અઠવાડિયા સુધી મેડિકલ લીવ પર રહેવાની સલાહ ડોક્ટર્સે આપી હતી. વાયુ સેનાના સૂત્રોએ જણાવ્યું કે, ‘સીક લીવ દરમિયાન તેમની પાસે ચેન્નઈ સ્થિત ઘર જવાનો વિકલ્પ હતો. જ્યાં તેમના માતા-પિતા રહે છે. જોકે, તેમણે શ્રીનગર જવાનો નિર્ણય કર્યો જ્યાં તેમની ટીમ ઓપરેશન માટે તૈયાર છે.’ વિંગ કમાન્ડર અભિનંદનને મળી ચાર સપ્તાહની રજા, પણ ઘરે જવાને બદલે પહોંચ્યા..... સૂત્રોએ જણાવ્યું કે, ‘આ સમયે તેમણે શ્રીનગર સ્થિત પોતાની ટીમ અને મશીન સાથે રહેવાનો નિર્ણય કર્યો અને તેમને મેડિકલ બોર્ડના રિવ્યૂ માટે દિલ્હી આવવું પડશે. જ્યાં તેમને જણાવવામાં આવશે કે તેઓ વિમાન ઉડાવવા માટે ફિટ છે કે નહીં’ સૂત્રએ જણાવ્યું કે પોતાની મેડિકલ લીવ કઈ રીતે પસાર કરવા ઈચ્છે છે તે નિર્ણય કરવાનો વિકલ્પ તેમની પાસે જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

Embed widget