શોધખોળ કરો

દેશમાં કોરોનાનું કમ્યૂનિટી ટ્રાંસમિશન નથી, ભારત જેવા મોટા દેશમાં વાયરસનો પ્રસાર ખૂબ ઓછો-ICMR

આઈસીએમઆરના ડીજી પ્રોફેસર ડૉક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે ભારતમાં કોરોના વાયરસનું કમ્યૂનિટી ટ્રાંસમિશન નથી થયું.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિનય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે આઈસીએમઆરના ડીજી પ્રોફેસર ડૉક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે ભારતમાં કોરોના વાયરસનું કમ્યૂનિટી ટ્રાંસમિશન નથી થયું. તેમણે એમ પણ કહ્યું કે ભારત ખૂબ મોટો દેશ છે અને આ હિસાબથી અહીં કોવિડ 19નો વ્યાપ અથવા પ્રસાર ખૂબ ઓછો છે. નિયમિત રીતે યોજાતી સ્વાસ્થ્ય મંત્રાલય અને આઈસીએમઆરની પત્રકાર પરિષદમાં ડૉ બલરામ ભાર્ગવે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે અહીં કમ્યૂનિટી ટ્રાંસમિશન નથી થયું.
ડૉક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે શહેરી વિસ્તારમાં વાયરસનું સંક્રમણ થોડુ વધારે છે. પરંતુ એ નક્કી છે કે લોકડાઉનના જે પગલાઓ ભરવામાં આવ્યા તેનાથી વાયરસનું સંક્રમણને રોકવામાં મદદ મળી અને ઝડપથી તેના ફેલાવા પર રોક લાગી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પણ પત્રકાર પરિષદમાં કહ્યું કે આજે દેશનો રિકવરી રેટ 49.21 ટકા છે. હાલમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓથી વધુ છે જે રાહતના સમાચાર કહી શકાય છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે બે દિવસ પહેલા કહ્યું હતું કે દિલ્હીમાં ક્મ્યૂનિટી ટ્રાંસમિશન થઈ ગયું છે અને જૂલાઈ અંત સુધી અહીં 5.5 લાખ કોરોના વાયરસના કેસનો આંકડો પહોંચી જશે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ કહ્યું હતું કે દિલ્હીમાં કમ્યૂનિટી સ્પ્રેડ થઈ ગયો છે અને અહીં સતત કોરોના વાયરસના કેસ વધતા જશે. દેશમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વાયરસથી 357 મોત થયા છે. આ પ્રથમ વખત છે કે દેશમાં એક જ દિવસમાં મોતનો આંકડો 350ને પાર પહોંચ્યો હોય. જ્યારે રેકોર્ડ 9996 નવા કેસ નોંધાયા છે. ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 86 હજાર 579 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છેં. જેમાંથી 8102ના મોત થયા છે, જ્યારે 41 હજાર લોકો સ્વસ્થ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget