શોધખોળ કરો

આઈડિયાએ સસ્તુ કર્યુ ડેટા પેક, નવા દર આજથી લાગુ

નવી દિલ્લી: ટેલિકોમ કંપની આઈડિયા સેલ્યુલરે શુક્રવારે મોબાઈલ ઈંટરનેટના ભાવમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો 4G, 3G અને 2G ઈંટરનેટ ડેટા પર કરવામાં આવ્યો છે. નવા દર દેશભરના દરેક સર્કલમાં શુક્રવારથી લાગુ થશે. પ્રેસ રિલીઝમાં કહેવાયુ છે કે હવે આઈડિયા યુઝરને 1જીબીથી ઓછા ડેટા પેકમાં 45 ટકા સુધી વધારે ડેટા મળશે. આઈડિયા 225 રૂપિયાની રેંજમાં 4G, 3G અને 2G ડેટા પેક આપે છે. કંપનીના મુખ્ય માર્કેટિંગ અધિકારી શશિ શંકરે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે અમારા વાજબી દરનો લાભ દરેક વ્યક્તિને મળે. આશા છે કે આના કારણે એક નેટ ક્રાંતિ જોવા મળશે અને તેની અસર દેશના દરેક ક્ષેત્રમાં જોવા મળશે. કંપનીએ જણાવ્યું છે કે પહેલા 19 રૂપિયાની કૂપનમાં 3 દિવસ સુધી 75 એમબી 2જી ડેટા મળતો હતો. નવા દર લાગુ થયા બાદ 110 એમબી ડેટા મળશે. એવું જ 4જી/3જી ડેટા પેકમાં પણ છે. 22 રૂપિયાનું ડેટા પેક ખરીદતા પહેલા 3 દિવસ માટે 65 એમબી ડેટા મળતો, હવે 90 એમબી ડેટા મળશે.

ટોપ સ્ટોરી

25 સપ્ટેમ્બર પહેલાં ડ્રાઇવિંગ લાયસન્સમાં કરો આ કામ, નહીં તો થઈ જશે સસ્પેન્ડ!

IMD Weather Alert: આવતીકાલે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં ક્યાં પડશે?

પોસ્ટ ઓફિસ SCSS યોજના: દર 3 મહિને સીધા ખાતામાં આવશે ₹61,500, જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Monsoon Update: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMD ની ચેતવણી  

વિડિઓઝ

Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 

Embed widget