શોધખોળ કરો

Weather Alert: વાવાઝોડા 'મોન્થા'ની અસર, દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું એલર્ટ

આ ચોમાસાની ઋતુમાં દેશમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આ ચોમાસાની ઋતુમાં ઘણા રાજ્યોમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે.

Rain Alert: આ ચોમાસાની ઋતુમાં દેશમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આ ચોમાસાની ઋતુમાં ઘણા રાજ્યોમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે. સારા વરસાદથી હવામાન ખુશનુમા થયું છે અને ગરમીથી રાહત મળી છે. જોકે ઘણા રાજ્યોમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ તેની અસર અન્ય રાજ્યોમાં પણ છે. જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. હવે, હવામાન અચાનક પલટાયું છે. પરિણામે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ 29, 30 અને 31 ઓક્ટોબરે ઘણા રાજ્યો માટે ભારે વરસાદને લઈ એલર્ટ આપ્યું છે. 

રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે ?

રાજસ્થાનમાં આ ચોમાસાની ઋતુમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ચોમાસાની ઋતુ પછી વરસાદ ઓછો થયો હોવા છતાં હવે હવામાનમાં  ફરી  પલો આવ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદ પડ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે 29 અને 30 ઓક્ટોબરે રાજસ્થાનના પૂર્વીય જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાશે. વધુમાં, 3 નવેમ્બરે એક નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેનાથી રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં ફરી વરસાદ પડશે.

ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે ?

ઉત્તર પ્રદેશમાં પણ ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો, પરંતુ પછી ચોમાસાની વિદાય બાદ વરસાદ વરસવાનું બંધ થઈ ગયું. જોકે, ઉત્તર પ્રદેશમાં હવે હવામાન બદલાયું છે અને ઘણા જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના ચેતવણી મુજબ, ઉત્તર પ્રદેશના પૂર્વીય જિલ્લાઓમાં 29, 30 અને 31 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી છે.

આ રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના

દેશભરના ઘણા રાજ્યોમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવામાં 29, 30 અને 31 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી છે. આ સમયગાળા દરમિયાન, કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ, જોરદાર પવન, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી પણ છે. દક્ષિણ ભારતમાં કેરળ, તેલંગાણા, યાનમ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાયલસીમા અને તમિલનાડુમાં 29-31 ઓક્ટોબર દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. આગામી 3 દિવસ માટે ઉત્તરપૂર્વ ભારતમાં મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડમાં ભારે વરસાદની ચેતવણી છે. આ સમયગાળા દરમિયાન, ઘણા જિલ્લાઓમાં ઝરમર વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. પૂર્વી અને મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા અને આંદામાન-નિકોબારમાં 29, 30 અને 31 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન, ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, ભારે પવન અને વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. 

ટોપ સ્ટોરી

PM modi Gujarat Visit Live: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, એકતાનગરમાં સાંજે આરતી સાથે વિકાસકાર્યોનું લોકાર્પણ
PM modi Gujarat Visit Live: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, એકતાનગરમાં સાંજે આરતી સાથે વિકાસકાર્યોનું લોકાર્પણ
PM Kisan Yojana:પીએમ મોદી આજે 24મો હપ્તો જાહેર કરશે. ખાતામાં પૈસા જમા થયા કે નહિ આ રીતે કરો ચેક
PM Kisan Yojana:પીએમ મોદી આજે 24મો હપ્તો જાહેર કરશે. ખાતામાં પૈસા જમા થયા કે નહિ આ રીતે કરો ચેક
Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ
Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, એકતાનગરમાં સાંજે આરતી સાથે વિકાસકાર્યોનું લોકાર્પણ
PM modi Gujarat Visit Live: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, એકતાનગરમાં સાંજે આરતી સાથે વિકાસકાર્યોનું લોકાર્પણ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Embed widget