શોધખોળ કરો

કયા-કયા રાજ્યોમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે શું કરી બીજી મોટી આગાહી?

ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, આગામી 4 દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

નવી દિલ્હી: એક તરફ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જ્યારે બીજી બાજુ ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. ખેડૂતો અને લોકો આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, આગામી 4 દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 18 જુલાઈ બાદ ઓડિશા અને છત્તીસગઢના કેટલાક હિસ્સામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, આગામી 3-4 દિવસમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અતિશય વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહેલા પૂર્વોત્તરમાં પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 18મી જુલાઈએ તો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ અને ગોવા, કેરળ, તમિલનાડુ, પુડુચેરી તથા કર્ણાટકના દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ પડવાની આ શક્યતા આગામી 4 દિવસ છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેને લઈને ચિંતાના વાદળો છવાયા છે. કારણ કે, અહીં અગાઉથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અહીં સર્વત્ર જળબંબાકાર છે અને મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગે અહીં ફરી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Embed widget