શોધખોળ કરો

દેશના કયા મોટા 10 શહેરો હીટવેવની ઝપેટમાં આવી ગયા? જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લૂ લાગવાની શરૂઆત પણ થઈ ચૂકી છે.

સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લૂ લાગવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. શનિવારે રાજસ્થાનના ચુરુ અને શ્રીગંગાનગર સૌથી વધુ તપી રહ્યા છે, જ્યાં પારો 47 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો. જ્યારે દિલ્હીમાં ગરમી એટલી તીવ્ર હતી કે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરવાની ફરજ પડી હતી. આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં ગરમ હવા ચાલવાથી પાલમ અને લોધી રોડ વિસ્તારમાં તીવ્ર ગરમી અનુભવાઈ હતી. અહીં મહત્તમ તાપમાન ક્રમશઃ 45.4 અને 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. આગામી સપ્તાહમાં પણ અહીં મહત્તમ તાપમાન 43-45 ડિગ્રી વચ્ચે રહી શકે છે. મે મહિનામાં ભારતના અનેક ભાગમાં ચોમાસા પહેલાંનો વરસાદ થયો છે. જેના કારણે હજી સુધી લૂ લાગવાની શરૂઆત થઈ નહોતી. પરંતુ હવે પારો વધવાની સાથે જ લૂનો પ્રકોપ પણ શરૂ થઈ ગયો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં તાપમાન ઘણું વધી ગયું છે. રાજસ્થાનના 3 શહેરોમાં પારો 46 ડિગ્રીને પાર થઈ ગયો છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પણ મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશના 10 શહેરો હીટવેવની ઝપેટમાં આવી ગયા હતા. આ શહેરોમાં પાંચ એકલા રાજસ્થાનના જ છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના બે-બે શહેર અને ઉત્તર પ્રદેશના એક શહેરનો સમાવેશ થાય છે. બીજીબાજુ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ભારત ખાસ કરીને રાજસ્થાનમાં ગરમીથી રાહતની કોઈ આશા નથી.

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
મોંઘી ફ્લાઇટ ટિકિટમાંથી મળશે મુક્તિ? વિમાન ભાડા અંગે સરકાર લાવે છે મોટો નિયમ
મોંઘી ફ્લાઇટ ટિકિટમાંથી મળશે મુક્તિ? વિમાન ભાડા અંગે સરકાર લાવે છે મોટો નિયમ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
Embed widget