શોધખોળ કરો

મુંબઈમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી છે મોટી આગાહી? જાણો

મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે મુંબઈ માટે ભારે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે

મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે મુંબઈ માટે ભારે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે મુંબઈ માટે ભારે છે. આજે મુંબઈના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી ત્યાર બાદ ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આજે મુંબઈ માટે ભારે છે. મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડવાનું હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે. મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જ્યારે મુબંઈના ઘમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. મુંબઈ ઉપરાંત ઠાણે પણમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે મુંબઈ પ્રશાસન અલર્ટ થઈ ગયું છે. ગઈકાલે પણ મુંબઈના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget