શોધખોળ કરો

દેશમાં આગામી 3 દિવસ કયા રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

આ વર્ષે નૈઋત્યનાં ચોમાસાનું દેશમાં સમયસર આગમન થયું હતું અને ધારણા કરતાં 12 દિવસ વહેલું સમગ્ર દેશમાં છવાયું છે તેમ હવામાન વિભાગે જણાવ્યું

નવી દિલ્હી: આ વર્ષે નૈઋત્યનાં ચોમાસાનું દેશમાં સમયસર આગમન થયું હતું અને ધારણા કરતાં 12 દિવસ વહેલું સમગ્ર દેશમાં છવાયું છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. શુક્રવારે ચોમાસાએ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના વિસ્તારોને પણ આવરી લીધા હતા અને આખા દેશને તેણે આવરી લીધો હતો. હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે, બંગાળના અખાતમાં હવાનાં હળવા દબાણે પશ્ચિમ-ઉત્તર પૂર્વ તરફ ગતિ કરતા મધ્ય ભારત પર ચોમાસું વહેલું સક્રિય બન્યું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા ‘નિસર્ગ’ને કારણે દેશના અન્ય ભાગોમાં ચોમાસું શરૂ થવામાં વિલંબ થશે તેવી ધારણા ખોટી પડી હતી. ચોમાસું સમયસર ગુજરાત, મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને મધ્ય એશિયામાં બેસી ગયું હતું. સામાન્ય રીતે 8 જુલાઈ સુધીમાં ચોમાસું આખા દેશમાં સક્રિય બનતું હોય છે. આગામી બે દિવસમાં બિહારના 16 જિલ્લામાં વીજળી સાથે ભારે વરસાદ પડશે જ્યારે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ બિહારના 38 જિલ્લાઓને ઘમરોળશે. પંજાબ અને હરિયાણામાં પણ આગામી બે દિવસમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી-એનસીઆર, ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ અને ફરિદાબાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર રાજ્યો અને પૂર્વનાં રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 27 જૂને હિમાલયના પહાડી વિસ્તારો, બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, કેરલ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પુડ્ડુચેરીમાં તેમજ 28 અને 29મીએ પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વરસાદ પડી શકે છે.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget