શોધખોળ કરો

દેશમાં કઈ-ઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે શું આપી મોટી ચેતવણી? જાણો

સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય બન્યું છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર દેશના અલગ-અલગ વિભાગોમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દેશના ઘણાં ભાગોમાં 13થી 15 જુલાઈ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા

સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય બન્યું છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર દેશના અલગ-અલગ વિભાગોમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દેશના ઘણાં ભાગોમાં 13થી 15 જુલાઈ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેને લઈને હવામાન વિભાગે ઘણા વિભાગોમાં એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ, સિક્કમી, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, અરૂણાચલ પ્રદેશ અને આસામ-મેઘાલયમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાનમાં 13 જુલાઈની આસપાસ ફરી ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે. હવામાન સક્રિય થયા બાદ ત્રણ-ચાર દિવસ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. 13 જુલાઈએ ભરતપુર, ધૌલપુર, કરૌલી, કોટા, અલવર, સવાઈ માધોપુર, બારાં, બુંદી અને ટોંકમાં વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે નોર્થ-ઈસ્ટ દિલ્હી, પાનીપત, કટિહાર, કરનાલ, કુરૂક્ષેત્ર, સોનીપત, શામલી, મુઝફ્ફરનગર, મેરઠ, મોદીનગર, બિજનૌર, બુલંદશહર, હાપુડ, મુરાદાબાદ, સંભલ, અમરોહા, નરોરા અને ગાઝિયાબાદ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઝારખંડમાં 13 જુલાઈથી એકવાર ફરી મોનસુન સક્રિય થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 13થી 16 જુલાઈ સુધી રાજ્યના મધ્ય (રાંચી, ખૂંટી, રામગઢ બોકારો, ગુમલા અને હજારીબાગ) અને પલામૂ પ્રમંડળ સહિતના વિસ્તારમાં વધારે અસર જોવા મળશે. હવામાન વિભાગે 14 જુલાઈ સુધી ઉત્તર બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળના પાંચ જિલ્લામાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે. હવામાન વિભાગે પૂર્વ ઉત્તર પ્રદેશના અલગ અલગ ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં ઉત્તરાખંડ, બિહાર અને ઉત્તર પશ્ચિમ રિઝનમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget