શોધખોળ કરો

બાલાકોટ મામલે બોલ્યા ઇમરાન ખાન, અમે પણ ભારત પર બૉમ્બમારો કરીને હુમલો કરતાં પણ........

ઇમરાને કહ્યું કે, અમે પણ ભારત પર બૉમ્બમારો કરી શકતા હતા, પણ જો કર્યુ હોય તો વિવાદ વધી જતો

ન્યૂયોર્કઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર બાલાકોટ એરસ્ટ્રાઇકની વાતને સ્વીકારી છે. ન્યૂયોર્કમાં ઇમરાને એશિયા સોસાયટીના કાર્યક્રમમાં કહ્યું કે, તેમને પહેલાથી જ ખબર હતી કે, ભારત હુમલો કરશે, અમે રડારથી જોઇ રહ્યાં હતા. ઇમરાને કહ્યું કે, અમે પણ ભારત પર બૉમ્બમારો કરી શકતા હતા, પણ જો કર્યુ હોય તો વિવાદ વધી જતો. બાલાકોટ મામલે બોલ્યા ઇમરાન ખાન, અમે પણ ભારત પર બૉમ્બમારો કરીને હુમલો કરતાં પણ........ ઇમરાને કહ્યું કે, મને સવારે ત્રણ વાગે સેના પ્રમુખ અને એર ચીફે ફોન કર્યો અને જણાવ્યુ કે એરસ્ટ્રાઇક કરી છે. અમે પણ તેમના ઘણાબધા સ્થાનો લૉક કર્યા હતા. મેં કહ્યું સવારે જોવુ પડશે કેટલુ નુકશાન થયુ છે કેમકે તે સમયે રાત્રનુ અંધારુ હતુ. ઇમરાને કહ્યું કે અમે જોયુ કે કંઇ નુકશાન ન હતુ થયુ. બાલાકોટ મામલે બોલ્યા ઇમરાન ખાન, અમે પણ ભારત પર બૉમ્બમારો કરીને હુમલો કરતાં પણ........ ઇમરાને કહ્યું કે જો અમે સામે કાર્યવાહી કરતાં તો ભારત પર બૉમ્બમારી કરતાં પણ પછી વિવાદ વધુ વકરતો, અને અમને આ વિવાદ મોટો થવાનો ખતરો હતો. અમારી પાસે જેવા હથિયારો છે, તે જોઇને લાગ્યુ કે આમ ના થવુ જોઇએ. ઉલ્લેખીય છે કે ઇમરાન ખાને ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકને કબુલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
Embed widget