શોધખોળ કરો

ઇમરાન ખાન પડ્યો ઢીલો, કહ્યું- ભારત પર પહેલા નહીં કરીએ પરમાણુ હુમલો

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ભારત સાથે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાન પરમાણુ હથિયારનો ઉપયોગ પહેલા નહી કરે.

નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના મંત્રી સતત યુદ્ધની ધમકી આપી રહ્યા છે. જોકે હવે પાકિસ્તાનના તેવર નરમ પડવા લાગ્યા છે. પાકિસ્તાની વિદેશમંત્રીના ભારત સાથે દ્ધિપક્ષીય વાર્તા માટે તૈયાર હોવાના નિવેદન બાદ હવે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના તેવર પણ નરમ  પડ્યા છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ભારત સાથે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાન  પરમાણુ હથિયારનો ઉપયોગ પહેલા નહી કરે. કાશ્મીર મામલા પર વૈશ્વિક સમુદાયથી અલગ થયા બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની વૈશ્વિક સમુદાય વિરુદ્ધની  પોતાની બેચેની સ્પષ્ટ જોવા મળી રહી છે. તાજેતરમા જ તેમણે ભારત સાથે પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. કાશ્મીર પર પાકિસ્તાનને કોઇ સમર્થન ના મળતા ઇમરાને કહ્યુ હતું કે ઇન્ટરનેશનલ સમુદાય માટે એ જરૂરી છે કે તે બિઝનેસ અને વ્યાવસાયિક ફાયદાથી અલગ વિચારે. નોઁધનીય છે કે તાજેતરમાં જ ઇમરાને કહ્યુ હતું કે, પરમાણુ હથિયારોથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જો યુદ્ધ થયુ તો તેનું પરિણામ ફક્ત બે દેશો સુધી સિમિત નહી રહે. દુનિયાને તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

ટોપ સ્ટોરી

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget