શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કેબિનેટની બેઠકમાં રાહુલ ગાંધી સહિતના VVIPs ની સુરક્ષા વધારવાનો નિર્ણય

નવી દિલ્લીઃ સુરક્ષાને લઇને થયેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને મૉક ડ્રિલને લઇને બ્રિફ કરવામાં આવ્યા હતા. પીએમ મોદી તમામ એક્ઝિટ રૂટ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેની સાથે પીએમ મોદીને એ પણ જણાવામાં આવ્યુ કે, ઇમરજન્સી થાય તો તેમને શુ કવરાનું છે. પીએમ મોદીની સુરક્ષાની સાથે સાથે સાઉથ બ્લૉકમાં તેમના રૂટને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. તે સાથે જ પીએમ મોદીના સ્પેશિયલ કાફલામાં આર્મ્ડ વ્હીકલને પણ જોડવામાં આવ્યા છે. આ આયોજન ડીઆરડીઓએ વિશેષ કર્યું છે. આ વ્હીકલ અત્યાર સુધી પીએમ મોદીના ઘરે તૈનાત હતું જેને હવે કાફલામાં સમાવેશ કરવામાં આવશે. VVIPsની સુરક્ષા વધારવાનો આદેશ કેબિનેટની બેઠકમાં પીએમ નરેંદ્રર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષા વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સર્જીકલ સ્ટ્રાઇક બાદ સુરક્ષા એજેન્સીઓને ખાનગી ઇનપુટ મળ્યા છે જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર

ABP Premium

વિડિઓઝ

Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

Embed widget