શોધખોળ કરો

ગર્ભવતી હાથણી હત્યા કેસઃ એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ ચાલુ

ગર્ભવતી હાથણીના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્ફોટને કારણે હાથણીના મોઢામાં ઈજા થઈ.

તિરૂવનંતપુરમઃ કેરળમાં ગર્ભવતી હાથણીના મોતના કેસમાં પ્રથમ ધરપકડ થઈ છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જેની ધરપકડ કરવામાં આવી છે તે ખેતરમાં કામ કરતો હતો. એક દિવસ પહેલા હાથણીની મોતની તપાસ કરી રહેલ કેરળના વન વિભાગની ટીમે બે લોકોની અટકાયત કરી હતી. કેરળના મલપ્પુરમમાં ગર્ભવતી હાથણીના મોત પર સમગ્ર દેશ ગુસ્સામાં છે. ગર્ભવતી હાથણી જ્યારે ભોજનની શોધમાં જંગલની પાસે એક ગામમાં પહોંચી તો કેટલાક ટીખળખોરોએ અનાનસ વિસ્ફોટકની સાથે તેને ખવડાવ્યું હતું. વિસ્ફોટને કારણે જબડા તૂટી ગયા. દુઃખાવો એટલો વધી ગયો કે ખાવાનું ન ખાઈ શકી. નબળી પડી ગઈ અને પાણીમાં જ ડૂબીને મરી ગઈ. હાથણી પલક્કડ જિલ્લાના સાઈલેન્ટ વેલી નેશનલ પાર્કમાં રહેતી હતી. સ્થાનીક મનારકાડુ પોલીસ સ્ટેશને બુધવારે આ દુઃખદ ઘટાને લઈને એક એફઆઈઆર નોંધી હતી. પોસ્ટમોર્ટમાં રિપોર્ટમાં ખુલાસો ગર્ભવતી હાથણીના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્ફોટને કારણે હાથણીના મોઢામાં ઈજા થઈ. હાથણી ઘણાં દિવસોથી ભુખી હતી અને 10થી 12 દિવસતી ખૂબ જ દુઃખાવો હતો. આ દુઃખાવાના કારણે તે ભોજન પાણી લઈ શકી ન હતી, જેના કારણે તે નબળી પડી ગઈ હતી અને તે પાણીમાં પડી ગઈ હતી અને ડૂબવા લાગી હતી. કૈવિટીમાં ઈજા સેપ્સિસનું કારણ બન્યા. રિપોર્ટ અનુસાર, ડૂબવાને કારણે હાથણીના શરીરની અંદર ઘણું પાણી ભરાઈ ગયું અને ફેફ્સાએ કામ કરવાનું બંધ કરી દીધું. કેસની તપાસના આદેશ આપ્યા બાદ મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું છે કે, તપાસ ટીમોની નજર ત્રણ શંકાસ્પદો પર છે. વિજયને ઘટનાના દોષિતો વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવાનો દાવો કર્યો છે. જ્યારે સોશિયલ મીડિયા પર લોકો દોષિતોને કડક સજા આપવાની માગ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
Embed widget