શોધખોળ કરો

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ કુમાર પર હિંસા ભડકાવવાનો કેસ

નવી દિલ્લીઃ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલના પંજાબ પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીના ધારસભ્ય નરેશ કુમાર યાદવ વિરુદ્ધ પંજાબના મલેર કોટલામાં હિંસા ભડકાવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 24 જૂન પંજાબના મલેર કોટલામાં એક ઘર્મ ગ્રંથના અપમાન મામલે પકડવમાં આવેલા આરોપીએ ખુલાસો કર્યો છે કે, આ સાજિસ પાછળ દિલ્લીના વિધાનસભાના ધારસભ્ય નરેશ યાદવનો હાથ છે. પંજાબ પોલીસની ટીમ તેની ધરપકડ કરવા માટે દિલ્લી આવવાની સંભાવના છે. આના પર આમ આદમી પાર્ટીનું કહેવું છે કે,નરેશ યાદવ પંજાબમાં જ છે અને પાર્ટી પ્રવક્તા સંજય સિંહ સાથે પ્રત્રકાર પરિષદને સંબોધન કરશે. નરેશ યાદવ આ આરોપોનો ફગાવી દિધા છે. નરેશ યાદવે આના માટે એક કરોડની ઓફર આપી હતી. નરેશ યાદવ આરોપોનો ઇન્કાર કરે છે. આમ આદમી પાર્ટીના પાર્ટી પ્રભારી સંજય સિંહએ પોલીસ પર નરેશ યાદવને ફસાવવાનો આરોપ લગાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ

Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત

જેની પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડ બંન્ને હશે તો મફતમાં મળશે ફોન? PIB fact checkએ જણાવ્યું સત્ય

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં સીઝનનો 24.44 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Embed widget