શોધખોળ કરો

રૂસ ભારતનું સૌથી ભરોસાપત્ર સાથી, સૈન્ય સહયોગ હમેશા રહેશેઃ પારિકર

નવી દિલ્લીઃ ભારતના રક્ષામંત્રી મનોહર પારિકરે ભારત અને અમેરિકા વચ્ચે થનાર સેન્ય સમજૂતી પર રૂસની ચિંતાને રદ્દ કરતા જણાવ્યું હતું કે, એક વિશ્વસનીય સહયોગીના રૂપમાં ભારત અને રૂસ પોતાના સહોયગને યથાવત રાખશે. મનોહર પારિકરે નવી દિલ્લીમાં ભારત અને રૂસ વચ્ચે થનાર 16 મી બેઠકમાં સૈન્ય પ્રશિક્ષણ અન સંયુક્ત સૈન્ય અભ્યાસ વિશે બંને દેશો વચ્ચે સહોયગની વાતને મહત્વ આપ્યું હતું. ભારત અને રૂસ વચ્ચે ગોવામાં થયેલ બ્રિક્સ સમેલન બેઠકમાં એસ-400 મીસાઇલ સિસ્ટમ અને ચાર યુદ્ધ જહાજો સહિત 16 સૈન્ય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. મીડિયાએ પણ ભારત દ્વારા બે અરબ ડૉલર કિમતની રૂસની પરમાણુ સબમરીન ભાડેથી લેવાની માહિતી આપી હતી. તેમા કોઇ શંકા નથી કે ભારતે અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન સાથે હાલના વર્ષોમાં સેન્ય સમજૂતી કરી છે તેનાથી ભારત સેનિક અે પરમાણુ વિભાગમાં આ દેશોનો સૌથી મોટો ભાગીદાર બની ગયો છે.

ટોપ સ્ટોરી

ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

Train Cancelled: અર્નબ વાવાઝોડાના કારણે વંદે ભારત સહિત 9 ટ્રેન રદ તો 14 ટ્રેનના બદલાયા રૂટ

મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં અંતિમ મતદાર યાદી જાહેર કરવાની તારીખ લંબાવાઈ, ચૂંટણી પંચનો નિર્ણય

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો

LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર

Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?

Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?

Embed widget