શોધખોળ કરો

ભારત આ એક શરત પર અમેરિકાને મેલેરિયાની દવા આપવા તૈયાર થયુ, ટ્રમ્પે આપી હતી લુખ્ખી ધમકી

અમેરિકામાં 3 લાખ 52 હજાર લોકો કોરોના સંક્રમિત છે. આ બધાની વચ્ચે ન્યૂયોર્કમાં 29 એપ્રિલ સુધી શટડાઉન વધારી દેવાયુ છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ અને દવાની સપ્લાયને લઇને અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો તણાવમાં આવી ગયા હોવાના રિપોર્ટ છે. ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં ભારતને દવા આપવાને લઇને ધમકી આપી હતી, આ દવા મેલેરિયા માટેની છે, જેને હાઇડ્રૉઓક્સી ક્લૉરોક્વીન કહેવામાં આવે છે. હાઇડ્રૉઓક્સી ક્લૉરોક્વીનના સપ્લાયને લઇને હવે ભારતે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે, ભારતે અમેરિકાને મેલેરિયાની દાવા આપવાની તૈયારી દર્શાવી છે, પણ સાથે એક શરત પણ રાખી છે. વિદેશ મંત્રાલયે આ મામલે જણાવ્યુ કે, ભારત એવો દેશોને હાઇડ્રૉઓક્સી ક્લૉરોક્વીન દવા આપવાનુ નક્કી કર્યુ છે, જ્યાં કોરોના મહામારી વધારે ફેલાયેલી છે. ભારત આ એક શરત પર અમેરિકાને મેલેરિયાની દવા આપવા તૈયાર થયુ, ટ્રમ્પે આપી હતી લુખ્ખી ધમકી ભારતે કહ્યું કે, અમે અમેરિકાને દવા આપીશુ પણ અમારી જરૂરિયાત પુરી થયા બાદ, વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે, હાઇડ્રૉઓક્સી ક્લૉરોક્વીન અને પેરાસીટામૉલની નિકાસ સંબંધી પ્રતિબંધમાં કેટલાક ફેરફારો સંભવ છે, જોકે આ ફેરફારો આ દવાઓના ભારતમાં હાલના સ્ટૉક અને ઘરેલુ જરૂરિયાતોના આંકલનના આધાર પર નિર્ભર કરે છે. આમાં કોરોના સંબંધિત માનવીય આધાર અને પ્રાથમિકતાઓ આંકતા અમે નિર્ણય કરીશું. ભારત આ એક શરત પર અમેરિકાને મેલેરિયાની દવા આપવા તૈયાર થયુ, ટ્રમ્પે આપી હતી લુખ્ખી ધમકી ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં ધમકી આપતા કહ્યું હતુ કે જો ભારત અમેરિકામાં મેલેરિયાની દવા નહીં નિકાસ કરે તો અમે બદલાની કાર્યવાહી કરીશુ. નોંધનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસથી હાલ 10 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે, અમેરિકામાં 3 લાખ 52 હજાર લોકો કોરોના સંક્રમિત છે. આ બધાની વચ્ચે ન્યૂયોર્કમાં 29 એપ્રિલ સુધી શટડાઉન વધારી દેવાયુ છે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget