શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં સતત બીજા દિવસે થયો ઘટાડો, એક્ટિવ કેસ પણ ઘટ્યાં
India Covid-19 Update: દેશમાં એક્ટિવ કેસ ઘટીને 1,43,654પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,785 થયો છે.
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 15,528 નવા કેસ નોંધાયા અને 25 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 16,113 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.43 લાખને પાર થયા છે.
દેશમાં એક્ટિવ કેસ ઘટીને 1,43,654પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,785 થયો છે. અત્યાર સુધીમાં 4,31, 13,623 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 200,33,55,257 થયો છે, જેમાંથી ગઈકાલે 27,78,013 ડોઝ આપવામાં આવ્યા હતા.
જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
- 18 જુલાઈએ 16,935 નવા કેસ નોંધાયા અને 51 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
- 17 જુલાઈએ 20,044 નવા કેસ નોંધાયા અને 49 સંક્રમિતોના મોત થયા.
- 16 જુલાઈએ 20,514 નવા કેસ નોંધાયા અને 56 સંક્રમિતોના મોત થયા હતા.
- 15 જુલાઈએ 20,038 નવા કોવિડ કેસ અને 47 સંક્રમિતોના મોત થયા.
- 14 જુલાઈએ 20,139 નવા કોવિડ કેસ અને 38 સંક્રમિતોના મોત થયા.
- 13 જુલાઈએ 16,906 નવા કેસ અને 45 સંક્રમિતોના મોત થયા હતા
- 12 જુલાઈએ 13,615 નવા કેસ અને 20 સંક્રમિતોના મોત થયા હતા.
- 11 જુલાઈએ 16,678 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા.
- 10 જુલાઈએ 18.257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.
- 9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.
- 8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.
- 7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
- 6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
- 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
- 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.
India records 15,528 new COVID19 cases today; Active caseload at 1,43,654 pic.twitter.com/VgTiwGrYp6
— ANI (@ANI) July 19, 2022
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion