India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો, પોઝિટિવિટી રેટ વધ્યો, જાણો આજનો આંકડો
India Covid-19 Update: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 129 નવા કેસ નોંધાયા છે. 4688 દર્દી સાજા થયા છે.
India Coronavirus Case: દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 129 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.51 ટકા થયો છે. 4688 દર્દી સાજા થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 43 હજાર 415 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 298 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 530 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 68 લાખ 35 હજાર 714 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11 લાખ 67 હજાર 772 ડોઝ અપાયા હતા.
સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ
- 25 સપ્ટેમ્બરે 4777 નવા કેસ નોંધાયા હતા.
- 24 સપ્ટેમ્બરે 4912 નવા કેસ નોંધાયા હતા.
- 23 સપ્ટેમ્બરે 5 હજાર જેટલા કેસ નોંધાયા હતા.
- 22 સપ્ટેમ્બરે 5443 નવા કેસ નોંધાયા હતા.
- 21 સપ્ટેમ્બરે 4510 નવા કેસ નોંધાયા હતા.
- 20 સપ્ટેમ્બરે 4043 નવા કેસ નોંધાયા હતા.
- 19 સપ્ટેમ્બરે 4858 નવા કેસ નોંધાયા હતા.
- 18 સપ્ટેમ્બરે 4555 નવા કેસ નોંધાયા હતા.
- 17 સપ્ટેમ્બરે 5747 નવા કેસ નોંધાયા હતા.
- 16 સપ્ટેમ્બરે 6298 નવા કેસ નોંધાયા હતા
- 15 સપ્ટેમ્બર 6422 નવા કેસ નોંધાયા હતા.
- 14 સપ્ટેમ્બરે 5108 નવા કેસ નોંધાયા હતા.
- 13 સપ્ટેમ્બરે 4369 નવા કેસ નોંધાયા હતા.
- 12 સપ્ટેમ્બરે 5221 નવા કેસ નોંધાયા હતા
- 11 સપ્ટેમ્બરે 5041 કેસ નોંધાયા હતા.
- 10 સપ્ટેમ્બરે 5554 કોરોના કેસ નોંધાયા હતા.
- 9 સપ્ટેમ્બરે 6093 નવા કેસ નોંધાયા હતા.
- 8 સપ્ટેમ્બરે 6395 નવા કેસ નોંધાયા હતા.
- 7 સપ્ટેમ્બરે 5379 નવા કેસ નોંધાયા હતા.
- 6 સપ્ટેમ્બરે 4417 નવા કેસ નોંધાયા હતા.
- 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.
- 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.
- 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.
- 2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.
- 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા
#COVID19 | India reports 4,129 fresh cases and 4,688 recoveries in the last 24 hours.
— ANI (@ANI) September 26, 2022
Active cases 43,415
Daily positivity rate 2.51% pic.twitter.com/ApYm8ghIbd