શોધખોળ કરો

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો પહોંચ્યો 23 હજારને પાર , 718 લોકોના મોત

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6430 કોરોનાના કેસ નોંધાયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, દેશમા કોરોનાના દર્દીઓની સંખ્યા 23077 પર પહોંચી ગઇ છે. 17610 એક્ટિવ દર્દીઓ છે જ્યારે 4748 અત્યાર સુધી સ્વસ્થ થઇને ઘરે જઇ ચૂક્યા છે. 718 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6430 કોરોનાના કેસ નોંધાયા છે. બિહારમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 148 જ્યારે ઓડિશામાં 83 કેસ નોંધાયા છે. ઝારખંડમાં 49, ઉત્તરાખંડમાં 46, હિમાચલ પ્રદેશમાં 40, છત્તીસગઢમાં 36, આસામમાં 35 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. તે સિવાય ગોવા અને પુંડુચેરીમાં સાત-સાત કેસ નોંધાયા હતા. મણિપુર અને ત્રિપુરામાં બે-બે દર્દીઓ જ્યારે મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં એક-એક વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ 5652 કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. બાદમાં ગુજરાતમાં 2407, દિલ્હીમાં 2248, રાજસ્થાનમાં 1890, મધ્યપ્રદેશમાં 1695 તમિલનાડુમાં 1629, ઉત્તર પ્રદેશમાં 1509, તેલંગણામાં 960, આંધ્રપ્રદેશમાં 895 કેસ નોંધાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Embed widget