શોધખોળ કરો

કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 18 રાજ્યોમાં એક પણ મોત નહીં, અત્યાર સુધી 79 લાખ લોકોને રસી અપાઈ

કોરોનાથી છેલ્લી 24 કલાકમાં દેશમાં કોરોનાથી 103 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે.

નવી દિલ્હીઃ કોરોના કહરે હવે ધીમો પડી રહ્યો છે. જોકે હજુ પણ કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. છેલ્લી 24 કલાકમાં 12,143 નવા કોરોનાના કેસ સામે આવ્યા અને 103 લોકોના મોત થયા છે. જ્યારે 11395 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 79 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. વિતેલા દિવસે 4.62 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના તાડા આંકડા અનુસાર, હવે દેશમાં કોરોનાના કુલ કેસ વધીને એક કરોડ 8 લાખ 92 હજાર થઈ ગયા છે. કુલ એક લાખ 55 હજાર 550 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક કરોડ છ લાગ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 1,36,000 થઈ ગઈ છે. જેમની સારવાર ચાલી રહી છે. 18 રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત નહીં કોરોનાથી છેલ્લી 24 કલાકમાં દેશમાં કોરોનાથી 103 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. પરંતુ દેશના 18 રાજ્ય એવા પણ છે જ્યાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડાથી મળી છે.
આ 18 રાજ્ય છે જ્યાં એક પણ મોત નથી થયાંઃ અંડમાન અને નીકોબાર દ્વીપ સમૂહ, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, અસમ, દાદરા નગર હવેલી અને દમણ દીવ, ગોવા, ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઓડિશા, પુડ્ડુચેરી, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ 20.50 કરોડથી વધારે કોરોના ટેસ્ટ આઈસીએમઆર અનુસાર, 12 ફેબ્રુઆરી સુધીમાં કોરોના વાયરસના કુલ 20.55 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 7 લાખ સેમ્પલ ગઈકાલે જ ટેસ્ટ કરવામાં આવ્યા હાલમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસથી રિકવરી રેટ 90 ટકાથી વધારે છે. રાહતની વાત એ છે કે દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાથી મૃત્યુ દર 1.43 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.32 ટકા છે. એક્ટિવ કેસ 1.25 ટકા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!

આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

iran israel war: ઇરાન તણાવ વચ્ચે ભારતની તૈયારી, ગેસ સપ્લાયને લઇને 600 કરોડાના પ્લાનનો નિર્ણય

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ

અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી

Embed widget