શોધખોળ કરો

કોરોના અપડેટ: દેશમાં સતત 16માં દિવસે 50 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 41 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ 91 લાખ 40 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 33 હજાર 778 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નવી દિલ્હી: દેશમાં સતત 16માં દિવસે કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસની સંખ્યા 50 હજારથી ઓછી નોઁધાઈ છે, જેના બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા કલાકમાં 44,059 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 511 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. જો કે, સારા સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 41,024 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના કેસ મામલે ભારત અમેરિકા બાદ બીજા નંબરે છે. જ્યારે મૃત્યુઆંક મામલે દુનિયામાં ચોથા નંબરે છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ 91 લાખ 40 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 33 હજાર 778 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર લાખ 43 હજાર છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા 2524 વધી છે. અત્યાર સુધી કુલ 85 લાખ 62 હજાર લોકો કોરોના બિમારીમાંથી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 41,024 દર્દીઓ સાજા થયા હતા. ICMR અનુસાર, 22 નવેમ્બર સુધી કોરોના વાયરસના માટે કુલ 13 કરોડ 25 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8.49 લાખ સેમ્પલ રવિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિ રેટ સાત ટકા છે. દેશમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં રિકવરી રેટ 93.70 ટકા છે. જ્યારે મૃત્યુદર 1.46 ટકા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 
'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
LPG Crisis: અમેરિકા ઇરાન સીઝ ફાયર બાદ અમેરિકાનો મોટો નિર્ણય, LPG સપ્લાય માટે નવું ફોર્મ્યુલા તૈયાર
LPG Crisis: અમેરિકા ઇરાન સીઝ ફાયર બાદ અમેરિકાનો મોટો નિર્ણય, LPG સપ્લાય માટે નવું ફોર્મ્યુલા તૈયાર

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન
Embed widget