શોધખોળ કરો

Coronavirus: દેશમાં 70 લાખ સંક્રમિત સ્વસ્થ થયા, 24 કલાકમા 53 હજાર નવા કેસ

ભારતમાં દરરોજ કોરોના સંક્રમણના જેટલા કેસ સામે આવી રહ્યા છે, તેના 25-30 ટકા વધારે સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે.

નવી દિલ્હી: ભારતમાં દરરોજ કોરોના સંક્રમણના જેટલા કેસ સામે આવી રહ્યા છે, તેના 25-30 ટકા વધારે સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધીને 70 લાખને પાર પહોંચી છે. એક્ટિવ કેસ પણ સાત લાખથી ઓછા છે. દેશમાં કોરોના સંક્રમિતની કુલ સંખ્યા 78 લાખ 14 હજાર થઈ ગઈ છે. જેમાંથી એક લાખ 17 હજાર 956 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 53,370 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને 650 કોરોના સંક્રમિતોની પોતાના જીવ ગુમાવ્યા છે. 67549 લોકો સ્વસ્થ થયા છે. એક્ટિવ કેસના મુકાબલે 10 ગણી વધારે રિકવરી સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિકવરી થયેલા લોકોની સંખ્યા આશરે 10 ગણી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ, મૃત્યુદર અને રિકવરી રેટ ટકાવારી સૌથી વધારે છે. રાહતના સમાચાર છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. મૃત્યુદર 1.50 ટકા થયો છે. એક્ટિવ કેસ જેમની સારવાર ચાલી રહી છે તે ઘટીને 9 ટકાથી ઓછો છે. આ સાથે જ રિકવરી રેટ પણ 90 ટકા છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ દેશના 22 રાજ્યો કેંદ્ર શાસિત પ્રદેશોમાં 20,000થી ઓછા એક્ટિવ કેસ છે. માત્ર કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 50,000થી વધારે એક્ટિવ કેસ રિપોર્ટ થઈ રહ્યા છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત બીજા સ્થાન પર છે. મોત મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર છે. ICMR મુજબ, 23 ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસના કુલ 10 કરોડ 13 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાંથી 12.69 લાખ સેમ્પલની ટેસ્ટિંગ કાલે કરવામાં આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget