શોધખોળ કરો

Coronavirus: દેશમાં જુલાઈ બાદ સામે આવ્યા સૌથી ઓછા કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં હવે કોરોનાના કુલ કેસ 79,46,430 થઈ ગયા છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ યથાવત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 36,469 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 488 લોકોના મોત થયા છે. જુલાઈ બાદ દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં આટલા ઓછા કેસ સામે આવ્યા છે. 18 જુલાઈના રોજ દેશમાં 34,884 કેસ સામે આવ્યા હતા. દેશમાં કોરોના વાયરસથી મૃત્યુદર સતત ઘટા રહ્યો છે. હવે મૃત્યુ દર 1.5 ટકા રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, હવે 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો મૃત્યુદર એક ટકાથી પણ ઓછો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 119502 લોકોના મોત સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં હવે કોરોનાના કુલ કેસ 79,46,430 થઈ ગયા છે. તેમાંથી 1,19,502 લોકના મોત થાય છે. જ્યારે 72,70,000 ઠીક થયા છે. હાલમાં 6,25,857 લોકોની સારવાર ચાલી રહી છે. ગઈકાલે 63,842 લોકોના સાજા થયા છે. આઈસીએમઆરએ આજે કહ્યું કે, દેશમાં 26 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 10 કરોડ 44 લાખ 20 હજાર 894 ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 9 લાખ 58 હજાર 116 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા. દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં 3645 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે 9905 સાજા થયા છે અને84 મોત નોંધાયા છે. રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા 16,48,665 થઈ ગઈ છે, જેમાંથી 14,70,660 રિકવરી અને 43,344 મોત સામેલ છે. એક્ટિવ કેસ 1,34,137 છે. દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget