શોધખોળ કરો

42 લાખ કોરોના પોઝિટિવ સાથે ભારત વિશ્વનો બીજો સૌથી પ્રભાવિત દેશ, 24 કલાકમાં રેકોર્ડ 91 હજાર...

દેશમાં ત્રણ મહિનાની અંદર જ રિકવર દર્દીની સંખ્યા 1.30 સુધી પિહોંચી ગઈ છે.

નવી દિલ્હીઃ બ્રાઝીલને પછાડીને ભારત વિશ્વનો બીજો સૌથી વધારે કોરોના પ્રભાવિત દેશ બની ગયો છે. અહીં 42 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં રેકોર્ડ 90,802 કેસ સામે આવ્યા છે. જ્યારે 1016 લોકોના જીવ ગયા છે. વિશ્વમાં હાલમાં કોરોનાના સૌથી વધારે કેસ અમેરિકામાં છે. પરંતુ દરરોજ અમેરિકા કરતાં બે-ત્રણ ગણાં કેસ ભારતમાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસની સંખ્યા 42 લાખ 4 હજાર થઈ ગઈ છે. તેમાંથી 71,642 લોકોના મોત થાય છે. એક્ટિવ કેસની સંખ્યા 8.82 હજાર થઈ ગઈ છે અને 32.50 લાખ લોકો રિકવર થયા છે. સંક્રમણના એક્ટિવ કેસની સામે રિકવર થયેલ કેસની સંખ્યા ત્રણ ગણી વધારે છે. અત્યાર સુધી 4.98 કરોડ સેમ્પલ ટેસ્ટ ICMR અનુસાર, 6 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસા કુલ 4.98 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું. પોઝિટિવીટી રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા કેસ 18થી 44 વર્ષની વચ્ચેના ઉંમરના લોકોમાં છે પરંતુ કોરનોા વાયરસથી થનારા મોતના 51 ટકા મોત 60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરમાં લોકોમાં થયા છે. દેશમાં ત્રણ મહિનાની અંદર જ રિકવર દર્દીની સંખ્યા 1.30 સુધી પિહોંચી ગઈ છે. ત્રણ જૂન સુધી એક લાખ લોકો રિકવર થયા હતા. ત્યાર બાદ ચાર સપ્ટેમ્બર સુધી 30 લાખ લોકો રિવર થયા છે. 11 જૂન સુધી રિકવર દર્દીની સંખ્યા 5 લાખ થઈ, 30 જુલાઈ સુધી 10 લાખ, 10 ઓગસ્ટ સુધી 15 લાખ, 19 ઓગસ્ટ સુધી 20 લાખ, 27 ઓગસ્ટ સુધી 25 લાખ થઈ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget