શોધખોળ કરો

દેશને આગામી 10 વર્ષ સુધી સ્થિર અને મજબૂત સરકારની જરૂર: અજિત ડોભાલ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, દેશને આગામી 10 વર્ષ સુધી તાકતવર, સ્થિર અને નિર્ણાયક નિર્ણય લઈ શકે તેવી મજબૂત સરકારની જરૂર છે. તેમણે કહ્યું કમજોર ગઠબંધન સરકાર માટે ખરાબ છે. સરકાર પાસે પોતાનું બહુમત હોવું જરૂરી હોય છે. જેથી મજબૂતીથી કામ કરી શકાય. અજિત ડોભાલે કહ્યું કે, 70 ના દાયકામાં અર્થવ્યવસ્થા મામલે ભારત ચીનથી આગળ છે. પરંતુ વર્તમાન સમયમાં ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતા મોટી બની ગઈ છે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે આપણને એક સ્થિર સરકારની જરૂર છે. તેઓએ કહ્યું કે, આપણે પ્રતિનિધિ દ્વારા શાસિત નથી પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓથી છે. તેથી કાયદાનું શાસન ખૂબજ જરૂરી છે. ભારત ટૂંક સમયમાં જ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેઓએ ઉદાહરણ આપતા કહ્યું ચીનની સરકારની મદદથી અલીબાબા અને અનેક કંપનીઓ ઘણી આગળ નીકળી ગઈ છે. ભારતીય ખાનગી સેક્ટર કંપનીઓને પણ ભારતીય રણનીતિક હિતોને પૂર્ણ કરવા અને પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓએ કહ્યું તમામ ડિફેન્સ હાર્ડવેરને 100 ટકા ટેક્નોલોજીમાં બદલવાની જરૂર છે. આ જ નવી સરકારની પોલીસી છે. ડોભાલે કહ્યું જો આપણે શક્તિશાળી બનવું છે તો આપણી અર્થવ્યવસ્થા મોટી હોવી જોઈએ. જેનાથી વિશ્વ સ્તરે હરિફાઈ થવી જોઈએ અને આ ત્યારે શક્ય છે જ્યારે આપણે ટેકનિકલી રીતે આગળ હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget