શોધખોળ કરો

India's Omicron Tally: દેશમાં ઓમિક્રોનના કેસોનો આંકડો 150ને પાર, જાણો ક્યા રાજ્યે નોંધાવી હાફ સેન્ચુરી, ગુજરાતમાં છે કેટલા કેસ ?

Omicron Cases India: દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 150ને પાર થઈ છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 50ને વટાવી ગઈ છે.

India's Omicron Tally: દેશમાં કોરોનાનો નવો વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાવા લાગ્યો છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 150ને પાર થઈ છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 50ને પાર થઈ ગઈ છે.

ક્યા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ

  • મહારાષ્ટ્રઃ 54
  • દિલ્હીઃ 22
  • રાજસ્થાનઃ 17
  • કર્ણાટકઃ 19
  • તેલંગાણાઃ 20
  • ગુજરાતઃ 11
  • કેરળઃ 11
  • આંધ્રપ્રદેશઃ 1
  • ચંદીગઢઃ 1
  • તામિલનાડુઃ 1
  • પશ્ચિમ બંગાળઃ 4

ઓમિક્રોનના કેવા હોય છે લક્ષણો

દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલો કોરોનાનો આ નવો વેરિઅન્ટ ભારતમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનને લગતી વિશેષ હકીકત હજુ સુધી સામે આવી શકી નથી. એટલે કે ઓમિક્રોનના લક્ષણો અંગે પૂરતી માહિતીનો પણ અભાવ છે. ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં મુખ્યત્વે નાકમાંથી પાણી નિકળવું, માથુ દુખવું, થાક લાગવો, છીંક આવવી અને ગળામાં ડ્રાઈનેસ જેવા લક્ષણ જોવા મળ્યા હતા.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કોરોના કેસ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6563 નવા કેસ નોંધાયા છે અને 132 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8077 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની 82,267 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4160 કેસ નોંધાયા છે અને 96 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 137, 97,20,359 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 15,82,079 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 8,77,055 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં 66,49,869,420 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 ભારતમાં કોરોનાની સ્થિતિ

  • કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 46 હજાર 838
  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 87 હજાર 017
  • એક્ટિવ કેસઃ 82 હજાર 267
  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 77 હજાર 554
  •  

ટોપ સ્ટોરી

Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

વિડિઓઝ

Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પુત્રની પોલીસને જ ધમકી
અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget