શોધખોળ કરો

PM Modi Israel Visit: PM મોદીનો ઈઝરાયલ પ્રવાસ! એન્ટી બેલેસ્ટિક મિસાઈલ સહિત અનેક હથિયારોને લઈને થઈ શકે છે કરાર

PM Modi Israel Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરી દરમિયાન બે દિવસ માટે ઇઝરાયલની મુલાકાતે છે.

PM Modi Israel Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરી દરમિયાન બે દિવસ માટે ઇઝરાયલની મુલાકાતે છે. ભારત અને ઇઝરાયલ આ મુલાકાત પહેલા સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી રહ્યા છે. બંને દેશો સંયુક્ત રીતે નવી સંરક્ષણ તકનીકો વિકસાવવાનો ઇરાદો ધરાવે છે. આ મુલાકાત દરમિયાન સુરક્ષા સહયોગ પર એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. જોકે, બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ પહેલાથી જ હોવાથી કોઈ મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થશે નહીં. આગામી વર્ષોમાં આ સહયોગ આશરે 10 બિલિયન ડોલરનો થવાનો અંદાજ છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇઝરાયલ ભારતને નવી સંરક્ષણ તકનીકો પ્રદાન કરવા તૈયાર છે, જેમાં લેસર-આધારિત ડિફેન્સ સિસ્ટમ, લાંબા અંતરની મિસાઇલો અને ડ્રોનનો સમાવેશ થાય છે. એવા અહેવાલ છે કે ઇઝરાયલ અગાઉ ન આપેલી ટેકનોલોજી પણ શેર કરી શકે છે. ભારત અને ઇઝરાયલ એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર સાથે મળીને કામ કરી શકે છે. આ ભારતના મિશન સુદર્શનનો મુખ્ય ભાગ છે, જેનો હેતુ દેશને દુશ્મનની લાંબા અંતરની મિસાઇલોથી બચાવવાનો છે. ઇઝરાયલ પાસે એરો, ડેવિડ સ્લિંગ અને આયર્ન ડોમ જેવી મજબૂત ડિફેન્સ સિસ્ટમ છે. 

લાંબા અંતરના શસ્ત્રોની ખરીદી

ભારત લાંબા અંતરના મિસાઇલો અને ડ્રોન ખરીદવાનું પણ વિચારી રહ્યું છે જે દુશ્મનના પ્રદેશમાં ઊંડે સુધી પ્રહાર કરી શકે છે. ભારતે અગાઉ રેમ્પેજ મિસાઇલ અને અન્ય શસ્ત્રો તૈનાત કર્યા છે. નૌકાદળ તેના જહાજોની સુરક્ષા માટે બરાક મિસાઇલ સિસ્ટમના નવા વર્ઝનને ખરીદવાનું પણ વિચારી રહ્યું છે.

અન્ય ક્ષેત્રોમાં સહયોગ

સંરક્ષણ ઉપરાંત, બંને દેશો વિજ્ઞાન, કૃષિ, સ્વચ્છ પાણી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી નવી ટેકનોલોજી પર પણ ચર્ચા કરશે. પીએમ મોદી અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે સારા સંબંધો હોવાનું માનવામાં આવે છે. બંને દેશો આતંકવાદ સામે સમાન વલણ ધરાવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Embed widget