શોધખોળ કરો

નીતિન ગડકરીની મોટી જાહેરાત, દેશ બે વર્ષમાં ટોલ નાકાથી થશે મુક્ત, જાણો કઈ રીતે વસૂલવામાં આવશે ટેક્સ ?

કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી બે વર્ષમાં ભારતને ટોલ અને નાકાઓથી મુક્ત કરી દેવામાં આવશે.

નવી દિલ્હી: દેશમાં વાહનોની સ્વતંત્ર અવરજવર માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી બે વર્ષમાં ભારતને ટોલ અને નાકાઓથી મુક્ત કરી દેવામાં આવશે. ગડકરીએ ગુરવારે કહ્યું કે, આગામી બે વર્ષમાં વાહનોનો ટોલ માત્ર તમારા લિંક્ડ બેન્ક ખાતામાંથી કાપવામાં આવશે. તેના માટે સરકાર જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહી છે. તેમણે ઉદ્યોગ સંગઠન એસોચેમના એક કાર્યક્રમમાં કહ્યું કે, ટોલ માટે જીપીએસ પ્રણાલી પર કામ ચાલી રહ્યું છે. જેમાં ટોલની ચૂંકવણી આપમેળે નક્કી કરેલા અંતર પ્રમાણે કાપવામાં આવશે. ગડકરીએ કહ્યું કે, રશિયા સરકારની મદદથી અમે જલ્દી જ જીપીએસ સિસ્ટમને અંતિમ રૂપ આપવામાં આવશે. તેના બાદ 2 વર્ષમાં ભારત ટોલ નાકા મુક્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશમાં તમામ કોર્મર્શિયલ વાહન ટ્રેંકિગ સિસ્ટમથી લેસ છે. જ્યારે સરકાર તમામ જૂના વાહનોમાં પણ જીપીએસ સિસ્ટમ ટેકનોલોજી લગાવવા માટે ઝડપથી કામ કરશે. છેલ્લા એક વર્ષ દરમિયાન વાહનોની સ્વતંત્ર અવરજવરની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરતા કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત કરી દીધું છે. ફાસ્ટેગ ફરજીયાત કર્યા બાદ ઈધણના વપરાશમાં ઘટોડો આવ્યો છે અને તે સિવાય પ્રદુષણ પર પણ નિયંત્રણ આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા

Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

Embed widget