શોધખોળ કરો

Kavkaz 2020: ચીન અને પાકિસ્તાનના કારણે રશિયામાં યોજાનાર યુદ્ધાભ્યાસમાં ભાગ નહીં લે ભારત

ભારતે 15 દિવસ પહેલા જ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેવાની હા પાડી હતી અને પોતાની સૈન્ય ટૂકડીને મોકલવાની જાહેરાત પણ કરી દીધી હતી.

નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાને સાથે વણસેલા સંબધોના કારણે ભારતીય સેનાએ રશિયામાં યોજાનારા મલ્ટીનેશનલ એક્સરસાઈઝ (Kavkaz)માંથી પોતાનું નામ પરત ખેંચી લીધી છું. ભારતીય સેનાએ હાલમાં કોઈ કારણ આપ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, એલએસી પર ચીન સાથે મે મહિનાથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે, જેના કારણે ભારતીય સેના, ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધાભ્યાસ કરવા માંગતી નથી. ઉલ્લેખનીય છે કે, રશિયાના કોકસન રિઝનમાં 15 થી 27 સપ્ટેમ્બર વચ્ચે મલ્ટીનેશનલ એક્સરસાઈઝ, ‘કવકાઝ-2020’ યોજાવાની છે. રશિયાએ આ યુદ્ધાભ્યાસ માટે એસસીઓ એટલે કે શંઘાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશો સહિત પોતાના મિત્ર દેશોની સેનાઓને આમંત્રણ કર્યા હતા. એસસીઓમાં ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન સહિત કુલ 8 દેશ છે. ભારતે 15 દિવસ પહેલા જ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેવાની હા પાડી હતી અને પોતાની સૈન્ય ટૂકડીને મોકલવાની જાહેરાત પણ કરી દીધી હતી. ભારતની ત્રણેય સેનાની ટુકડી આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેવા જવાની હતી. માનવામાં આવી રહ્યું છે કે, ચીની સેના પણ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ રહી છે, તેની ભારતીય સેનાએ કવકોઝ એક્સરસાઈઝમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget