શોધખોળ કરો

રાતના અંધારામાં બાલાકોટમાં ઘૂસી હતી વાયુસેના, ને પછી આમ ધડાધડ ઉડાડ્યા'તા જૈશના આતંકી અડ્ડાઓ, જુઓ એરસ્ટ્રાઇક

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં થયેલી એરસ્ટ્રાઇકના 7 મહિના બાદ બાલાકોટ એરસ્ટ્રાઇકનો વીડિયો સામે આવ્યો છે

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઇકનો વીડિયો રિલીઝ કરી દીધો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એરફોર્સે આતંકી કેમ્પોને એક પછી એક ધડાધડ નષ્ટ કરી રહ્યું છે. આ એરસ્ટ્રાઇક પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવી હતી. આમાં મિરાજ વિમાનોએ એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. આ વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે, વાયુસેના પાકિસ્તાનના બાલાકોટમાં રાતના અંધારામા ઘૂસી અને પછી આતંકી કેમ્પોને નષ્ટ કરી રહી છે. મિરાજ વિમાનો દ્વારા આતંકી કેમ્પો પર બૉમ્બમારો કરાઇ રહ્યો છે. રાતના અંધારામાં બાલાકોટમાં ઘૂસી હતી વાયુસેના, ને પછી આમ ધડાધડ ઉડાડ્યા'તા જૈશના આતંકી અડ્ડાઓ, જુઓ એરસ્ટ્રાઇક નોંધનીય છે કે, આ વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફની ટુકડી પર હુમલો કર્યો હતો. બાદમાં 26 ફેબ્રુઆરીએ વાયુસેના બદલો લેવા માટે બાલાકોટમાં ઘૂસી અને જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓને તબાહ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં થયેલી એરસ્ટ્રાઇકના 7 મહિના બાદ બાલાકોટ એરસ્ટ્રાઇકનો વીડિયો સામે આવ્યો છે. રાતના અંધારામાં બાલાકોટમાં ઘૂસી હતી વાયુસેના, ને પછી આમ ધડાધડ ઉડાડ્યા'તા જૈશના આતંકી અડ્ડાઓ, જુઓ એરસ્ટ્રાઇક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

Embed widget