શોધખોળ કરો
Advertisement
લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીની સૈનિકો આમનેસામને, પેટ્રૉલિંગ દરમિયાન ઘર્ષણ બાદ ધક્કામુક્કી થઇ
માહિતી પ્રમાણે ઘટના બાદ બન્ને પક્ષોએ પોતાના વિસ્તારમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી
નવી દિલ્હીઃ ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે લદ્દાખમાં પેંન્ગોંગ તળાવની પાસે ભારતીય અને ચીની સૈનિકોમાં પેટ્રૉલિંગને લઇને ગઇકાલે ઘર્ષણ સર્જાયુ હતુ. જોકે, મોડી રાત્રે બન્ને દેશોના બ્રિગેડિયર સ્તરના અધિકારીઓની વાતચીત બાદ મામલો થાળે પડ્યો હતો.
માહિતી પ્રમાણે ઘટના બાદ બન્ને પક્ષોએ પોતાના વિસ્તારમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી.
નોંધનીય છે કે, વર્ષ 2017માં આ જ જગ્યાએ ભારતીય અને ચીની સૈનિકોમાં જબરદસ્ત મારામારી થઇ હતી. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર પેટ્રૉલિંગ દરમિયાન ભારતીય જવાનોનો સામનો ચીનીની પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકો સાથે થયો હતો. આ દરમિયાન બન્ને દેશોના સૈનિકો વચ્ચે બોલાચાલી બાદ ધક્કામુક્કી શરૂ થઇ ગઇ હતી.Indian Army: There was a face off between soldiers of Indian Army and Chinese Army near the northern bank of the Pangong lake. The face off was over after the delegation level talks between two sides there. De-escalated & disengaged fully after delegation level talks yesterday. pic.twitter.com/dZY9Mp04l2
— ANI (@ANI) September 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement