શોધખોળ કરો

ભારતીય લશ્કરે 89 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જાણો જવાનોને શું અપાયો આદેશ? કઈ કઈ એપ્સ થઈ પ્રતિબંધિત?

ન્યૂઝ એજન્સી પ્રમાણે મળેલી માહિતી પ્રમાણે ફેસબુક, ટિકટૉક, ટ્રૂ કૉલર, ઇન્સ્ટાગ્રામ, યુસી બ્રાઉઝર, પબજી સહિતના 89 એપ્સ સામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ એપ્સથી માહિતી લીક થવાની આશંકા છે

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ 89 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સેનાએ પોતાના અધિકારીઓ, કર્મચારીઓ અને સૈનિકોને આદેશ કર્યો છે કે, તે પ્રતિબંધ થયેલી 89 એપ્સને પોતાના મોબાઇલમાંથી તરત જ ડિલીટ કરી દે. ન્યૂઝ એજન્સી પ્રમાણે મળેલી માહિતી પ્રમાણે ફેસબુક, ટિકટૉક, ટ્રૂ કૉલર, ઇન્સ્ટાગ્રામ, યુસી બ્રાઉઝર, પબજી સહિતના 89 એપ્સ સામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ એપ્સથી માહિતી લીક થવાની આશંકા છે. ભારતીય લશ્કરે 89 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જાણો જવાનોને શું અપાયો આદેશ? કઈ કઈ એપ્સ થઈ પ્રતિબંધિત? જાણો કઈ કઈ એપ્સ થઈ પ્રતિબંધિત? મેસેજીંગ પ્લેટફોર્મઃ વીચેટ, ક્યુ ક્યુ, કિક, આઉ વો, નિમ્બૂઝ, હેલો, ક્યુ ઝોન, શેર ચેટ, વાઈબર, લાઈન, આઈએમઓ, સ્નો, ટૂ-ટોક, હાઈક વીડિયો હોસ્ટિંગઃ ટિક-ટોક, લાઈકી, સમોસા, ક્વાલી, કન્ટેન્ટ શેયરિંગ, શેર ઈટ, જેન્ડર, જાપ્યો વેબ બ્રાઉઝરઃ યુસી બ્રાઉઝર, યુસી બ્રાઉઝર મિની વીડિયો એન્ડ વાઈલ સ્ટ્રીમિંગઃ લાઈવ મી, બિગો લાઈવ, ઝૂમ, ફાસ્ટ ફિલ્મ્સ, વી મેટ,અપ લાઈવ, વિગો વીડિયો યૂટિલિટી એપ્સઃ કેમ સ્કેનર, બ્યૂટી પ્લસ, ટ્રુ કોલર ગેમિંગ એપ્સઃ પબજી, નોનો લાઈવ, ક્લેશ ઓફ કિંગ્સ, ઓલ ટેન્સેન્ટ ગેમિંગ એપ્સ, મોબાઈલ લીજેન્ડ્સ ભારતીય લશ્કરે 89 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જાણો જવાનોને શું અપાયો આદેશ? કઈ કઈ એપ્સ થઈ પ્રતિબંધિત? ઈ કોમર્સઃ ક્લબ ફેક્ટ્રી, અલી એક્સપ્રેસ, ચાઈના બ્રાન્ડ્સ, ગિયર બેસ્ટ, બેંગ ગુડ, મિનિન ધ બોક્સ, ટાઈની ડીલ, ડીએચએચ ગેટ, લાઈટેન ધ બોક્સ, ડીએક્સ, એરિક ડેસ્ક, જોફૂલ, ટીબીડ્રેસ, મોડિલિટી, રોજગલ, શીન, રોમવી ડેટિંગ એપ્સઃ ટિંડર, ટૂઅલી મેડલી, હેપ્પન, આઈલ, કોફી મીટ્સ બેજલ, વૂ, ઓકે ક્યુપિડ, હિંગ, એજાર, બમ્બલી, ટેનટેન, એલીટ સિંગલ્સ, ટેજેડ, કાઉચ સર્ફિંગ નોંધનીય છે કે આ પહેલા મોદી સરકારે 29 જુનના રોજ 59 ચીની એપ્સ પર ભારતભરમાં પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં ડેટાના ખતરાને ટાંકવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Embed widget