શોધખોળ કરો

POKમાં ભારતીય સૈન્યએ તોપમારાથી અનેક આતંકી કેમ્પોને ઉડાવ્યા

કાશ્મીરના કુપવાડા જિલાના તંગધાર સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરોને ભારતીય સરહદમાં પ્રવેશવાના પ્રયાસો દરમિયાન સીઝફાયરનો ભંગ કર્યો હતો

નવી દિલ્હીઃ ભારતીય સરહદ પર પાકિસ્તાનના નાપાક હરકતનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. રવિવારે  સવારે પાકિસ્તાની સૈન્યની ફાયરિંગમાં બે જવાનો શહીદ થઇ ગયા હતા જેનો જવાબ આપતા ભારતીય સેનાએ PoKમાં આવેલા આતંકી કેમ્પ પર આર્ટિલરી ગનથી હુમલો કર્યો હતો. ભારતીય સૈન્યએ પીઓકેમાં આવેલા અનેક આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતા.ભારતીય સૈન્યની કાર્યવાહીમાં પાકિસ્તાની સૈન્યના જવાન સહિત 20થી વધુ આતંકી માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયાના અહેવાલ છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન દ્ધારા કરવામાં આવેલી  ઉશ્કેરણીજનક હરકત બાદ ભારતીય  સૈન્યએ પાડોશી  દેશને વળતો જવાબ આપ્યો છે. જેમાં આર્ટિલરી ગન્સ દ્ધારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ હુમલામાં પીઓકે સ્થિત આતંકી કેમ્પોને  નષ્ટ કરવામાં આવી રહ્યા છે. રવિવારે કાશ્મીરના કુપવાડા જિલાના તંગધાર સેક્ટરમાં  રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરોને ભારતીય સરહદમાં પ્રવેશવાના પ્રયાસો દરમિયાન સીઝફાયરનો ભંગ કર્યો હતો. જેમાં બે ભારતીય જવાનો શહીદ થયા હતા.

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget