શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે જીતના હીરો ભારતીય ટીમના ક્યા ક્રિકેટરે પર્વત પર આવેલા મંદિરમાં દર્શન કરીને કરાવ્યું મુંડન ?

ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતનાર ભારતીય ક્રિકેટર શિવગીરીની ઉંચા પર્વત પર આવેલ પલાની ધાંડાયુથાપાની સ્વામી મંદિર પહોંચ્યા હતા અને મૂંડન કરાવ્યું હતું. કોણ છે આ ક્રિકેટર અને કેમ મૂંડન કરાવ્યું જાણીએ...

ઓસ્ટ્રેલિયા સામે જીતનાર ભારતીય ટીમના ક્રિકેટર ટી નટરાજન મદુરાઇના પલાની  ધાંડાયુથાપાની સ્વામી મંદિર પહોંચ્યા હતા અને અહીં તેણે શીશ ઝુકારી આશિષ લીધા હતા અને મુંડન કરવાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે જીતના હીરો ભારતીય ટીમના ક્યા ક્રિકેટરે પર્વત પર આવેલા મંદિરમાં દર્શન કરીને કરાવ્યું મુંડન ? મદુરાઇના પલાની  ધાંડાયુથાપાની સ્વામી મંદિર શિવગીરીના ઉંચા પર્વત પર સ્થાપિત છે. ક્રિકેટર ટી નટરાજન રોપ કાર દ્રારા પર્વત પર સ્થાપિત ધાંડાયુથાપાની સ્વામી મંદિર પર પહોંચ્યાં હતા અને વિશેષ પૂજન અર્ચન કરીને મૂંડન કરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે જીતના હીરો ભારતીય ટીમના ક્યા ક્રિકેટરે પર્વત પર આવેલા મંદિરમાં દર્શન કરીને કરાવ્યું મુંડન ? આ મંદિરમાં વાળ ઉતરાવની અને વાળનું દાન કરવાની બહુ જુની પરંપરા છે. શ્રદ્ધાળુઓ અહીં વાળ ઉતરાવવની માનતા રાખે છે અને મંદિરમાં દર્શન બાદ મુંડન કરાવે છે. તિરૂપતિ બાલાજી મંદિરની જેમ અહીં પણ મૂંડન સંસ્કારનું આગવું મહત્વ છે. ભારતીય ટીમના ક્રિકેટર ટી નટરાજન પણ પલાની મંદિર પહોંચ્યા હતા અને મૂંડન કરવીને આસ્થા વ્યક્ત કરી હતી.

ટોપ સ્ટોરી

NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત

Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન

PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર

આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી

'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત

Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા

તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર
PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર
India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ

Embed widget