શોધખોળ કરો

LAC પર તણાવ વચ્ચે ચીન પર નજર રાખશે અમેરિકાથી આવેલા ડ્રોન, નૌસેનામાં કરાયા સામેલ

સરકારી સૂત્રોથી હવાલાથી એએનઆઈએ જણાવ્યું કે ડ્રોન નવેમ્બરના બીજી સપ્તાહમાં ભારત આવ્યા છે અને તેને 21 નવેમ્બરે ભારતીય નૌસેનાના આઈએનએસ રજાલી બેસ પર ફ્લાઈંગ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ભારતમાં વધતા નજીકના સંબંધોનો એક સંકેત છે કે અમેરિકી કંપની પાસેથી લીઝ પર લેવામાં આવેલા બે પ્રીડેટર ડ્રોનને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. જેનાથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં નજર રાખવામાં આવી શકાય. આ ડ્રોનને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિકત નિયંત્રણ રેખા પર પણ તૈનાત કરવામાં આવી શકે છે. આ બંને અમેરિકી ડ્રોનને ભારત-ચીન વિવાદને જોતા રક્ષા મંત્રાલય તરફથી આપાત ખરીદી મુજબ મંજૂરી આપવામાં આવી અને નૌસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારી સૂત્રોથી હવાલાથી એએનઆઈએ જણાવ્યું કે ડ્રોન નવેમ્બરના બીજી સપ્તાહમાં ભારત આવ્યા છે અને તેને 21 નવેમ્બરે ભારતીય નૌસેનાના આઈએનએસ રજાલી બેસ પર ફ્લાઈંગ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ડ્રોન્સે પહેલા જ ફ્લાઈંગ ઓપરેશન શરૂ કર્યું છે અને આ સામુદ્રિક શક્તિ માટે ખૂબ જ સફળ થશે. એએનઆઈના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે કંપની તરફથી અમેરિકન ક્રૂ પણ આવ્યા છે જે મશીનને ઓપરેટ કરવામાં નૌસેનાની મદદ કરશે. આ સાથે જ સેનાની ત્રણેય પાંખમાં અમેરિકા પાસેથી આવા 18 ડ્રોન ખરીદવાની તૈયારી ચાલી રહી છે. પૂર્વી લદ્દાખમાં ચીની ઘુસણખોરી વિરૂદ્ધ ભારત અને અમેરિકા નજીકથી કામ કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ
ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ
ડેરી શરૂ કરવાની તક! સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની મદદ, જાણો કેવી રીતે મળશે લાભ
ડેરી શરૂ કરવાની તક! સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની મદદ, જાણો કેવી રીતે મળશે લાભ
સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો શું થાય? જાણો બંધારણમાં શું છે જોગવાઈ
સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો શું થાય? જાણો બંધારણમાં શું છે જોગવાઈ
Viral Video: યુવકનું દિલધડક સાઇકલિંગ જોઈને શ્વાસ થઈ જશે અદ્ધર ! જુઓ ખતરનાક સ્ટંટનો વીડિયો
Viral Video: યુવકનું દિલધડક સાઇકલિંગ જોઈને શ્વાસ થઈ જશે અદ્ધર ! જુઓ ખતરનાક સ્ટંટનો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget