શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  ABP CVoter)
×
Top
Bottom

Indian Railway: રેલવે મુસાફરોને આ વર્ષે મળશે પાંચ ભેટ, જનરલથી લઇને ફર્સ્ટ ક્લાસ સુધી તમામને થશે ફાયદો

Indian Railway:મોદી સરકાર આ વર્ષે રેલવે મુસાફરોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે

Indian Railway: મોદી સરકાર આ વર્ષે રેલવે મુસાફરોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. રેલવે આ વર્ષે આવા 5 મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે, જે મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરશે. રેલવેના આ પગલાનો લાભ સામાન્યથી ફર્સ્ટ એસી સુધી મુસાફરી કરતા તમામ મુસાફરોને મળશે.

1- અમૃત ભારતઃ રેલવેએ વંદે ભારતની સ્લીપર ટ્રેન અમૃત ભારતનું સંચાલન શરૂ કર્યું છે. હાલમાં અમૃત ભારત ટ્રેનો દરભંગાથી દિલ્હી થઈને અયોધ્યા સુધી ચલાવવામાં આવી રહી છે અને અન્ય અમૃત ભારત ટ્રેનો માલદા ટાઉનથી બેંગલુરુ સુધી ચલાવવામાં આવી રહી છે. રેલવે ટૂંક સમયમાં વધુ રૂટ પર અમૃત ભારત ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રેનોમાં પેસેન્જરોને લક્ઝરી ટ્રેન જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

2- 500 સ્ટેશનોનું કાયાકલ્પ થઈ રહ્યું છે: રેલવેએ દેશભરમાં 500 સ્ટેશનો પર રિડેવલપમેન્ટ કાર્ય શરૂ કર્યું છે. રિડેવલપમેન્ટ યોજનામાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનો પર રૂફ પ્લાઝા, ચિલ્ડ્રન પ્લે એરિયા, કિઓસ્ક, લિફ્ટ, વેઇટિંગ રૂમ, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ સ્ટેશનો ભારતીય ધરોહરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

3- એફિલ ટાવરથી ઊંચો રેલ્વે બ્રિજ તૈયારઃ ભારતીય રેલવે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ બનાવી રહી છે, જેનું નામ ચિનાબ બ્રિજ છે. બ્રિજનું બાંધકામ તેના અંતિમ તબક્કામાં છે. આ બ્રિજ આ વર્ષે ખુલ્લો મુકાશે, ત્યારબાદ વાદળો વચ્ચે લોકો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. ચિનાબ નદી પરનો પુલ નદીની સપાટીથી 359 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે. આ પુલ પેરિસના એફિલ ટાવરથી 35 મીટર ઊંચો છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને રેલ દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડવામાં આવશે.

4- વંદે ભારત મેટ્રો પણ તૈયારઃ વંદે ભારત મેટ્રો પણ તૈયાર છે. તેની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મોટા શહેરોમાં 100 થી 200 કિલોમીટરના અંતરે શહેરો વચ્ચે દોડશે. રેલવે આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે.

5- આ સિવાય રેલવેએ પ્રથમ લાંબા અંતરની લક્ઝરી ટ્રેન પણ તૈયાર કરી છે. આ ટ્રેનની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેની ટ્રાયલ ટૂંક સમયમાં થશે. તેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોની મુસાફરીમાં સરળતા રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arunachal Pradesh Election Result 2024 Live: અરૂણાચલ પ્રદેશમાં ભાજપે કેટલી સીટ જીતી, ઈટાનગરમાં દિવાળી જેવો માહોલ

Sikkim Assembly Election Result 2024 LIVE:  સિક્કિમના વલણો અનુસાર, SKM મોટી જીત તરફ અગ્રેસર, સીએમ તમાંગ બંને બેઠકો પર આગળ

Watch Video: નશામાં ધૂત રવિના ટંડન  કારમાંથી ઉતરી, ભીડે ઘેરી લીધી અને કરી ધક્કામુક્કી, જાણો શું છે મામલો

GST: આઈસક્રીમ અને જ્યુસ પાર્લરના વેપારી પર GSTના દરોડા, 40 કરોડના છુપા વ્યવહારો મળ્યા
GST: આઈસક્રીમ અને જ્યુસ પાર્લરના વેપારી પર GSTના દરોડા, 40 કરોડના છુપા વ્યવહારો મળ્યા
Advertisement
metaverse

વિડિઓઝ

EXIT POLL 2024 | જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા? | Abp AsmitaABP C voter Exit poll: પંજાબમાં અકાલી દળને ઝટકો, કોંગ્રેસ અને AAPને કેટલી બેઠકો મળશે?Gujarat Exit Poll 2024| ગુજરાતમાં બીજેપીના ગઢમાં પડશે ગાબડું, જાણો એક્ઝિટ પોલમાં શું થયો ખુલાસોLok Sabha Election 2024 ABP C voter Exit poll | યુપીમાં ભાજપને લાગી શકે છે ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arunachal Pradesh Election Result 2024 Live: અરૂણાચલ પ્રદેશમાં ભાજપે કેટલી સીટ જીતી, ઈટાનગરમાં દિવાળી જેવો માહોલ
Arunachal Pradesh Election Result 2024 Live: અરૂણાચલ પ્રદેશમાં ભાજપે કેટલી સીટ જીતી, ઈટાનગરમાં દિવાળી જેવો માહોલ
Sikkim Assembly Election Result 2024 LIVE:  સિક્કિમના વલણો અનુસાર, SKM મોટી જીત તરફ અગ્રેસર, સીએમ તમાંગ બંને બેઠકો પર આગળ
Sikkim Assembly Election Result 2024 LIVE: સિક્કિમના વલણો અનુસાર, SKM મોટી જીત તરફ અગ્રેસર, સીએમ તમાંગ બંને બેઠકો પર આગળ
Watch Video: નશામાં ધૂત રવિના ટંડન  કારમાંથી ઉતરી, ભીડે ઘેરી લીધી અને કરી ધક્કામુક્કી, જાણો શું છે મામલો
Watch Video: નશામાં ધૂત રવિના ટંડન કારમાંથી ઉતરી, ભીડે ઘેરી લીધી અને કરી ધક્કામુક્કી, જાણો શું છે મામલો
GST: આઈસક્રીમ અને જ્યુસ પાર્લરના વેપારી પર GSTના દરોડા, 40 કરોડના છુપા વ્યવહારો મળ્યા
GST: આઈસક્રીમ અને જ્યુસ પાર્લરના વેપારી પર GSTના દરોડા, 40 કરોડના છુપા વ્યવહારો મળ્યા
Exit Poll: રેપના આરોપી પ્રજ્વલ રેવન્નાની જીત કે હાર ? હાસન બેઠક પર એક્ઝિટ પૉલના આંકડાએ ચોંકાવ્યા

'જેલ મે આપ કા કેજરીવાલ...', સરેન્ડર કરતાં પહેલા દિલ્હીના CMએ બતાવ્યું પોતાનું શિડ્યૂલ

USA vs Canada: અમેરિકાએ જીતી ટી20 વર્લ્ડકપની પ્રથમ મેચ, કેનેડાને 7 વિકેટથી હરાવ્યું, જોન્સના તોફાની 94 રન

હવે WhatsApp કોલિંગમાં આવશે મજા, બદલાઈ જશે પૂરો લુક, અહીંયા જાણો ડિટેલ

Embed widget