શોધખોળ કરો

Indian Railways: મુસાફરોને ઝટકો, રેલવેએ રદ્દ કરી આ ખાસ ટ્રેનો, જુઓ યાદી

કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન હોવાના કારણે પૂર્વ રેલવેએ ઘણી ખાસ ટ્રેન રદ્દ કરી છે.

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં સંપૂર્ણ લોકડાઉનને ધ્યાનમાં રાખતા પૂર્વ રેલવેએ ઘણી સ્પેશ્યલ ટ્રેનો રદ્દ કરી છે. પૂર્વ રેલવેએ પશ્ચિમ બંગાળના કેટલાક સ્ટેશનો પરથી ચાલતી અને ત્યાં પહોંચતી ખાસ ટ્રેનોને રદ્દ કરી દીધી છે. રેલવે મુજબ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના સંક્રમણને વધતા જોઈ લોકડાઉનના કારણે ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બંગાળ સરકારે સપ્તાહમાં બે દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. પૂર્વ રેલવે અનુસાર, 28 જુલાઈએ નવી દિલ્હીથી હાવડા જતી ટ્રેન નંબર 02302 અને 29 જુલાઈએ પરત ફરનારી ટ્રેન નંબર 02301 રદ્દ કરવામાં આવી છે.
રેલવે મુજબ હાવડા-પટના (02203) અને પટના-હાવડા (02204) સ્પેશલ ટ્રેલ 29 જુલાઈએ રદ્દ રહેશે. જ્યારે પટના-શાલીમાર (02214) અને શાલીમાર-પટના (02213) સ્પેશ્યલ ટ્રેન 28 અને 29 જુલાઈએ પાટા પર નહી દોડે. આજ રીતે 27 અને 29 જુલાઈએ સિયાલદહ-ન્યૂ અલીપુરદુઆર ખાસ ટ્રેન નંબર 02377 રદ્દ કરવામાં આવી છે. આ સિવાય ટ્રેન નંબર 02378 ન્યૂ અલીપુરદુઆર-સિયાલદહ ખાસ ટ્રેન 28 અને 30 જુલાઈએ નહી દોડે. રેલવે મુજબ સિયાલદહ-ભુવનેશ્વર (02201) અને ભુવનેશ્વર-સિયાલદહ (02202) ખાસ ટ્રેન 27 અને 28 જુલાઈએ નહી ચાલે.

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

Embed widget