શોધખોળ કરો

IRCTCની વેબસાઈટ ડાઉન થતાં ટિકિટ બુકિંગ કરવામાં લોકોને મુશ્કેલી

રેલવે મંત્રાલયે લોકડાઉનની વચ્ચે મંગળવારથી કેટલાક રૂટ પર 15 ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટિકિટોનું બુકિંગ IRCTC ની વેબસાઈટ પર કરી શકાશે.

નવી દિલ્હી : લોકડાઉનની વચ્ચે રેલવે મંત્રાલયે મંગળવારથી કેટલાક રૂટ પર 15 ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટિકિટોનું બુકિંગ IRCTC ની વેબસાઈટ પર કરી શકાશે. પરંતુ સાંજે ચાર વાગ્યાથી વેબસાઈટ શરુ થતાની સાથે જ ઠપ થઈ ગઈ હતી. તેના બાદ ફરી 6 વાગ્યે શરુ કરવામાં આવી છે પરંતુ ટેકનિકલી ખામીના કારણે ક્યાંક ટિકિટ બુક થાય છે તો ક્યાંક વેબસાઈટ ન ખુલતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વેબસાઈટ ન ખુલતા રેલવે મંત્રાલયે ખેદ વ્યક્ત કર્યો હતો. રેલવેએ ટ્વીટ કરીને કહ્યું હતું  કે, “વિશેષ ટ્રેનો સંબંધિત ડેટા આઈઆરસીટીસી વેબસાઈટમાં ફીડ કરવામાં આવી રહ્યાં છે. ટ્રેન ટિકિટ બુકિંગ થોડીવારમાં ઉપલબ્ધ થશે. મહેરબાની કરી રાહ જુઓ, અસુવિધા માટે ખેદ છે. ” બાદમાં રેલવેએ જણાવ્યું છે કે, 6 વાગ્યાથી  બુકિંગ શરૂ થઈ જશે.
રેલવેએ 15 મેથી તબક્કાવાર રીતે પ્રવાસી ટ્રેન ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. શરૂઆતમાં 15 ટ્રેન (અપ એન્ડ ડાઉન મળીને 30 ટ્રેન) ચલાવવાની યોજના છે. તેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ જરૂરિયાતમંદ લોકો જ પ્રવાસ કરી શકશે. રેલવે અનુસાર, માત્ર કન્ફર્મ ટિકિટ જ IRCTC બુક કરશે અને માત્ર 7 દિવસ એડવાન્સ યાત્રા માટે જ બુક શઈ શકશે. આ વિશેષ ટ્રેન દિલ્હીથી અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget