શોધખોળ કરો

દેશનુ પહેલુ ક્લસ્ટર આગરા ફરીથી બન્યુ કોરોનાનું ઘર, સામે આવ્યા 138 પૉઝિટીવ દર્દીઓ

આગરા ફરીથી કોરોનાનુ ઘર બનતુ દેખાઇ રહ્યું છે, ગઇકાલે અહીં 104 દર્દીઓ હતા, જેમાં આજે વધુ 35 દર્દીઓ સામે આવતા સંખ્યા વધીને 138 પહોંચી ગઇ છે

નવી દિલ્હીઃ દેશનુ પ્રથમ કોરોના ક્લસ્ટર આગરા ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે, કોરોના વાયરસના કેસો આગરામાં સતત વધી રહ્યાં છે. અહીં પૉઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 138 થઇ ગઇ છે. આજે રિપોર્ટમાં 35 નવા કેસો સામે આવતા સરકાર ચિંતામાં મુકાઇ છે. આગરા ફરીથી કોરોનાનુ ઘર બનતુ દેખાઇ રહ્યું છે, ગઇકાલે અહીં 104 દર્દીઓ હતા, જેમાં આજે વધુ 35 દર્દીઓ સામે આવતા સંખ્યા વધીને 138 પહોંચી ગઇ છે. દેશનુ પહેલુ ક્લસ્ટર આગરા ફરીથી બન્યુ કોરોનાનું ઘર, સામે આવ્યા 138 પૉઝિટીવ દર્દીઓ આ મામલે આગરાના પારસ હૉસ્પીટલ, ફતેહપુર સીકરના ગાઇડ જાવેદ અલી અને ડૉ પ્રમોદ મિત્તલના સંપર્કમાં આવનારી સંખ્યા ખુબ મોટી છે. આજે જો પૉઝિટીવ કેસો નોંધાયા છે તેમાના આઠ જમાતી છે. આગરામાં કુલ 138 દર્દીઓમાંથી 60 દર્દીઓ જમાતી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની વધતી સંખ્યાના મામલે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં જે 15 જિલ્લાઓના હૉટસ્પૉટને પુરેપુરા સીલ કરવાનો નિર્ણય લીધો છે, તેમાં આગરા પણ સામેલ છે. ખાસ વાત છે કે યુપીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget