શોધખોળ કરો

ચીનના કબજા વાળા તિબેટ ઉપરથી પસાર થયો ભારતનો જાસૂસી સેટેલાઇટ ‘કૌટિલ્ય’, તસવીરોમાં ખુલી ચીની સેનાની પોલ

ભારતમાં મુખ્ય ગુપ્ત ઉપગ્રહે ચીનના કબજા વાળા તિબેટની ઉપરથી પસાર થતાં ચીન પીપલ્સ લિબરેશન આર્મીના ઠેકાણાઓનો ઘણીબધી તસવીરો કેપ્ચર કરી લીધી છે

નવી દિલ્હીઃ પાડોશી દેશ ચીન સાથેના સીમા વિવાદની વચ્ચે ભારતનો જાસૂસી સેટેલાઇટ કૌટિલ્ય ચીનના કબ્જા વાળા તિબેટ ઉપરથી પસાર થયો છે. સુત્રો અનુસાર આ રિપોર્ટ આવ્યા બાદ ચીનમાં હડકંપ મચી ગયો છે. ધ વૉલ્ફપેક નામના ટ્વીટર હેન્ડલે કૌટિલ્ય સેટેલાઇટના રૂટની તસવીરો શરે કરી છે, આ સેટેલાઇટને રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન -ડીઆરડીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ભારતમાં મુખ્ય ગુપ્ત ઉપગ્રહે ચીનના કબજા વાળા તિબેટની ઉપરથી પસાર થતાં ચીન પીપલ્સ લિબરેશન આર્મીના ઠેકાણાઓનો ઘણીબધી તસવીરો કેપ્ચર કરી લીધી છે. એક અધિકારિક સુત્રએ કહ્યું કે ઉપગ્રહ કૌટિલ્ય, જે એક એલઇએનટી (ઇલેક્ટ્રૉનિક ગુપ્તચર) પેકેજ વાળુ છે. જેની ક્ષમતા સૈન્ય ઉદેશ્યો માટે ઉચ્ચ ગોપનીય ઓપરેશન અને પાસાઓને બારીકીથી સંરક્ષિત કરવાની છે. શનિવારે અરુણાચલ પ્રદેશની પાસે ચીની કબ્જા વાળા તિબેટમાં પીએલએના ઠેકાણાંઓ ઉપરથી પસાર થયો હતો. ચીનના કબજા વાળા તિબેટ ઉપરથી પસાર થયો ભારતનો જાસૂસી સેટેલાઇટ ‘કૌટિલ્ય’, તસવીરોમાં ખુલી ચીની સેનાની પોલ સુત્રોએ જણાવ્યુ કે, દેપસાંગ સેક્ટરમાં ચીની સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. કેમકે સૈનિકો એલએસીના તેમના ભાગમાં ખોદકામ કરતા દેખાઇ રહ્યાં છે. પીએલએએ 2013માં પણ દેપસાંગમાં ઘૂસણખોરી કરી હતી, શુક્રવારે, સુત્રોએ કહ્યું કે, ભારતીય રડાર ટોહી ઉપગ્રહ આરઆઇએસએટી-2બીઆરઆઇ જિબૂતીમાં ચીન પીપલ્સ લિબરેશન આર્મી નેવી બેઝના ઉપરથી પસાર થયો હતો. આ કેમ્પ પીએલએએનનો પહેલો વિદેશી સૈન્ય કેમ્પ છે. જેને મોટા ખર્ચે બનાવવામાં આવ્યો છે. તાજેતરમાંજ રિપોર્ટ આવ્યા હતા કે ત્રણ ચીની યુદ્ધપોત જિબૂતી તટની પાસે તૈનાત કરાયા છે.
નોંધનીય છે કે, લદ્દાખની નજીકની બોર્ડર પર ચીની અને ભારતીય આર્મી વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, અને આ અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જોકે, ચીની પક્ષે પણ મોટાપાયે નુકશાન થયુ હતુ. ચીનના કબજા વાળા તિબેટ ઉપરથી પસાર થયો ભારતનો જાસૂસી સેટેલાઇટ ‘કૌટિલ્ય’, તસવીરોમાં ખુલી ચીની સેનાની પોલ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

Embed widget