શોધખોળ કરો

નાગુપરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં અચાનક સર્જાઈ ખામી, જાણો આ ફ્લાઈટમાં ભાજપના કયા મોટા નેતા સવાર હતા?

પ્લેન ટેકઓફ થવા માટે રન-વે પર પહોંચી ગયું હતું. ત્યાર બાદ પાયલટોને ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. ત્યાર બાદ પ્લેનને ટેક્સી વેમાં પાછું લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નવી દિલ્હી: નાગપુરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં અચાનક મોટી ખામી સર્જાતાં પ્લેનને રન-વે પર જ રોકી દેવાયું હતું. આ પ્લેનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ સવાર હતાં જેઓ દિલ્હી જઈ રહ્યા હતાં. મળતાં માહિતી મુજબ, પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્ડિગોની ફ્લાઇટ સંખ્યા 6E 636માં આ ખામી આવી છે. સુત્રો પ્રમાણે, પ્લેન ટેકઓફ થવા માટે રન-વે પર પહોંચી ગયું હતું. ત્યાર બાદ પાયલટોને ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. ત્યાર બાદ પ્લેનને ટેક્સી વેમાં પાછું લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન પેસેન્જરોની સાથે કેન્દ્રીય મંત્રી પણ પ્લેનમાં સવાર હતા. સમયસર ખામીની જાણ થતાં જ મોટી દુર્ઘટના ટળી હતી. નાગુપરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં અચાનક સર્જાઈ ખામી, જાણો આ ફ્લાઈટમાં ભાજપના કયા મોટા નેતા સવાર હતા? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનટની 11 વાગ્યે મળનારી બેઠકમાં સામેલ થવાના હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગ પરના નિવાસ્થાને કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. છેલ્લી ઘડીએ ફ્લાઇટમાં આવેલી ખામીના કારણે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું બેઠકમાં સામેલ થવું મુશ્કેલ બન્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget