શોધખોળ કરો

બીકાનેરમાં કેજરીવાલ પર શાહી અને મંત્રી સત્યેંદ્ર જૈન પર ફેંકાયુ ચપ્પલ

નવી દિલ્લી: રાજસ્થાનના બીકાનેરમાં અરવિંદ કેજરીવાલ પર શાહી ફેંકવામાં આવી હતી. શાહી ફેંકનારા એબીવીપીના નેતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જ્યારે દિલ્લીના સ્વાસ્થમંત્રી સત્યેંદ્ર જૈન પર જૂતી ફેંકવામાં આવી છે. કેજરીવાલે સેનાની સર્જિકલ સ્ટ્રાઈક પર ઉઠાવેલા સવાલથી નારાજ થયેલા આમ આદમી સેનાની કાર્યકર્તાએ મંત્રી સત્યેંદ્ર જૈન પર ચપ્પલ ફેંક્યુ હતું. જ્યારે સત્યેન્દ્ર જૈન 17 કરોડની હેરફેરના આરોપમાં ઈન્કમ ટેક્સની ઓફિસે હાજર થવા પહોંચ્યા હતા. ચપ્પલ ફેંકનારી ભાવના અરોરાએ આ પહેલા અરવિંદ કેજરીવાલ પર શાહી ફેંકી હતી.

ટોપ સ્ટોરી

IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ

સપ્ટેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે આ 7 ડેસ્ટિનેશન, વરસાદમાં ખીલી ઉઠે છે કુદરતી સૌંદર્ય

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 

મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ

શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર

Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ, હજુ બે દિવસ આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Embed widget