શોધખોળ કરો

સર્જિકલ સ્ટ્રાઈક બાદ સંસદ પર ફરી એક વખત હુમલાની ફિરાકમાં છે આતંકવાદી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ હવે સંસદ પર એક વખત ફરી હુમલાની ફિરાકમાં છે પાકિસ્તાની આતંકવાદીઓ. ગુપ્તચર દ્વારા મળેલ ઇનપોટ બાદ સંસદની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને આતંકવાદીને સર્જિકલ સ્ટ્રાઈકનો બદલો લેવા માટે કહ્યું છે. ગુપ્તચર અહેવાલ અનુસાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંસદ પર ફરી હુમલો કરવાનો પ્રયત્ન કરી શકે છે. જૈશના પ્રમુખ મસૂદ અઝહર હુમલાને પાર પાડવામાં લાગી ગયો છે. ગુપ્તચર એજન્સી ISIએ ભારત સાથે બદલોલેવા માટે આતંકવાદીઓને કોઈપણ હદ સુધી જવા માટેના આદેશ આપ્યા છે. તમને જણાવીએકે, વર્ષ 2001માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો, જેમાં અફઝલ ગુરુ પણ સામેલ હતો અને તેને ફાંસીને માચડે ચડાવી દેવામાં આવ્યો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: 'અમેરિકા હવે ભારત પાસે ભીખ માંગી રહ્યું છે', જાણો ઈરાનના વિદેશ મંત્રીએ આવું કેમ કહ્યું

ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત

શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો

કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...

સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ

મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

Embed widget