શોધખોળ કરો

પીએમ મોદી પર ડ્રોનથી હુમલો કરવાનું પાકિસ્તાન રચી રહ્યું છે કાવતરું

નવી દિલ્હી: આમ તો દરેક વર્ષે સ્વતંત્રતા દિવસને લઈને દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે મામલો ગંભીર છે. આઈબી અને ઈંટેલિજેંસ ઈનપુટના મતે પાકિસ્તાનની ખાનગી એન્જસી આઈએસઆઈના ખૂંખાર આતંકી સગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદની સાથે મળીને સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર પીએમ મોદીને ડ્રોન હુમલો કરવાનું કાવતરું ઘડ્યું છે. એક અગ્રણી અંગ્રેજી અખબારના મતે પીએમ મોદી પર હુમલાની જાણકારી મળતા પીએમની સુરક્ષામાં લાગેલા સુરક્ષા અધિકારીઓએ ઉચ્ચ સ્તરની મીટિંગ બોલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી ઉભા રહીને વડાપ્રધાન દ્ધારા દેશને સંબોધિત કરવાની પરંપરા રહી છે. જો કે, તેમની ચારે બાજુ બુલેટપ્રૂફ કાચની સુરક્ષા કવચ હોય છે પરંતુ આ વખતે હુમલો સામેથી નહીં પરંતુ ડ્રોન મારફતે થવાની આશંકા સેવવામાં આવી રહી છે. એવામાં વડાપ્રધાનની સુરક્ષામાં લાગેલા એસપીજી એટલે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપે પીએમની સુરક્ષા માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
Embed widget