શોધખોળ કરો

PNB કૌભાંડઃ મેહુલ ચોક્સી વિરુદ્ધ ઇન્ટરપોલે જાહેર કરી રેડ કોર્નર નોટિસ

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કના હજારો કરોડો રૂપિયાની લોન લઇને ભાગી ગયેલા મેહુલ ચોક્સી વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. સીબીઆઇની માંગ પર ઇન્ટરપોલે આ નોટિસ જાહેર કરી છે. નોંધનીય છે કે ચોક્સીએ એન્ટીગુઆ સરકારના કોમનવેલ્થ એગ્રીમેન્ટ વિરુદ્ધ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ એગ્રીમેન્ટ હેઠળ ભારત અને એન્ટીગુઆમાં પ્રત્યાર્પણ સંધિન હોવા છતાં ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. ભારત સાથે 2001માં એન્ટીગુઆના મંત્રીએ આ કરાર કર્યો હતો. તેને કોમનવેલ્થ કંન્ટ્રીઝ અમેન્ડમેન્ટ ઓર્ડરનું નામ આપવામાં આવ્યું હતું. આ બાબતે સ્થાનિક સરકારને પક્ષકાર બનાવીને ચોક્સી તરફથી નોટિસ જાહેર કરવામાં આવી છે. મેહુલ ચોક્સીના સાથી દીપક કુલકર્ણીની તાજેતરમાં જ કોલકત્તા એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ હતી. કુલકર્ણી હોંગકોંગથી ભારત આવી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરાઇ હતી. દીપક જ હોંગકોંગમાં મેહુલ ચોક્સીનો બિઝનેસ સંભાળતો હતો. એટલે સુધી કે કુલકર્ણી મેહુલ ટોક્સીની કોઇ નકલી કંપનીનો ડિરેક્ટર પણ હતો. સીબીઆઇ અને ઇડી તરફથી દીપક વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી ત્યારથી તેની શોધ ચાલી રહી હતી.

ટોપ સ્ટોરી

ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ
ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ
ડેરી શરૂ કરવાની તક! સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની મદદ, જાણો કેવી રીતે મળશે લાભ
ડેરી શરૂ કરવાની તક! સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની મદદ, જાણો કેવી રીતે મળશે લાભ
સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો શું થાય? જાણો બંધારણમાં શું છે જોગવાઈ
સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો શું થાય? જાણો બંધારણમાં શું છે જોગવાઈ
Viral Video: યુવકનું દિલધડક સાઇકલિંગ જોઈને શ્વાસ થઈ જશે અદ્ધર ! જુઓ ખતરનાક સ્ટંટનો વીડિયો
Viral Video: યુવકનું દિલધડક સાઇકલિંગ જોઈને શ્વાસ થઈ જશે અદ્ધર ! જુઓ ખતરનાક સ્ટંટનો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget