શોધખોળ કરો

અમેરિકાથી પણ આગળ નીકળ્યુ ભારત, કાર્ટોસેટ-3 તૈયાર હવે 25મીએ કરાશે લૉન્ચ

ભારતમાં કાર્ટોસેટ-3ના લૉન્ચિંગ બાદ અમારો ઉપગ્રહ લાઇવ તસવીરો લઇ શકશે, એટલે કે એ પણ જણાવી શકશે કે દુનિયામાં હાલ કોન શું કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ અંતરિક્ષમાં ભારત વધુ એક સિદ્ધિ પોતાના નામે કરવા જઇ રહ્યુ છે. અંતરિક્ષમાં ભારતની એવી આંખ સ્થાપિત થવા જઇ રહી છે જેની નજરથી દેશના દુશ્મન બચી નહીં શકે. ઇસરો 25 નવેમ્બરે સવારે કાર્ટોસેટ-3 લૉન્ચ કરવા જઇ રહ્યું છે. કાર્ટોસેટ-3 સેટેલાઇટ દુનિયાનો શક્તિશાળી સેટેલાઇટ છે, આમાં એવા કેમેરા લાગેલા છે કે દુશ્મના ઠેકાણાથી લઇને તેમના મોબાઇલમાં ટાઇપ કરેલા મેસેજ સુધી વાંચી શકે છે. આ બધી માહિતી હવે દિલ્હી પાસે પળમાં જ આવી જશે. કાર્ટોસેટ-3 મુખ્ય રીતે દેશની રક્ષા માટે સેનાને મદદ કરશે. 1500 કિલો વજન વાળો આ કાર્ટોસેટ-3 ધરતીથી 450 કિલોમીટર ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ઇસરોના ઇતિહાસમાં પહેલીવાર એવુ બની રહ્યું છે કે, જ્યારે શ્રીહરિકોટાથી આ વર્ષે લૉન્ચ થયેલા બધા સેટેલાઇટ સૈન્ય ઉદેશ્યોથી લૉન્ચ કરવામાં આવ્યા છે. અમેરિકાથી પણ આગળ નીકળ્યુ ભારત, કાર્ટોસેટ-3 તૈયાર હવે 25મીએ કરાશે લૉન્ચ ભારતમાં કાર્ટોસેટ-3ના લૉન્ચિંગ બાદ અમારો ઉપગ્રહ લાઇવ તસવીરો લઇ શકશે, એટલે કે એ પણ જણાવી શકશે કે દુનિયામાં હાલ કોન શું કરી રહ્યાં છે. કાર્ટોસેટ-3ની સફળતાપૂર્વક લૉન્ચિંગ બાદ ભારત જિઓ સ્પેશ્યલ ઇન્ટેલિજન્સના મામલે દુનિયામાં કદાચ સૌથી આગળ હશે. જિઓ સ્પેશ્યલ ઇન્ટેલિજન્સ એટલે એવી ટેકનિક જેનાથી ગુપ્તતર માહિતી સેટેલાઇટના માધ્યમથી મળે છે. જમીન પર રહેલા બધા દુશ્મનની દરેક મૂવમેન્ટ પર નજર રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ

Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત

જેની પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડ બંન્ને હશે તો મફતમાં મળશે ફોન? PIB fact checkએ જણાવ્યું સત્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 

Embed widget